Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ ITI [ ૧૮ ] નૂતન સાલ ચોરાણુંમાં પિપટલાલજી, ચિમનભાઈ સહુ સંધ લાવે, મેહનસૂરિ ને ને મિ સૂરિ ત થા, સા ગરા નંદસૂરિ સિ ધ વે. સંઘ. ૨૨ તીર્થમાલા મહા વદી તિથિ છઠ્ઠની, અમર પડહા ભલે ત્યાં બજાવે; રાજની માન્યતા નિત્ય પ્રતિ વર્ષની, પુણ્ય કર્મો ભલી ત્યાં મિલાવે. સંઘ. ૨૩ કેક સંઘવી થયા કેક યાત્રા ગયા, નામ ગણના તસ કેમ થાવે? પુણ્યશાળી ઘણું ધર્મ ધરી થયા, ભવ્યના ચિત્તમાં જેહ ભાવે. સંઘ. ૨૪ સંઘપતિ સંઘને લઈ યાત્રા કરે, અમિત શુભલ્મને જે નિપાવે; ધન્ય તે ભવ્યજન કર્મમલ પરિહરી, બાલ કહે મુક્તિમાં વાસ થાવ. સંઘ. ૨૫ R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86