________________
નૂતન
[ ૨૪ ] હય ગજાદિક ર તંબુ ડેરા ઘણ,
વિવિધ સૈનિક તણે છંદ ચાલે; વિજય કે વગાડ્યો ખરા ધર્મને,
જૈન ઉત્કર્ષ જગમાંહિ મ્હાલે. સંઘ. ૬ તીર્થમાલા ગુરુરાજ આજ્ઞા કરે,
નૃપતિ કંઠે ઠ ઉચિત જાણું; નમ્રભાવે નકારે તદા રાજવી,
*જગડુશાને સમર્પો સુવાણી. સંઘ. ૭ પુનડશા શ્રેષ્ઠિ નાગોરના રહીશ જે,
સંઘ લાવે નગાધીશ પાએ; વસ્તુપાલે તદા સંઘ સન્માનનિઓ,
ઉચિત સુનેહ મનમાંહિ ભાવે. સંઘ. ૮
* કુમારપાળને તીર્થમાળા પહેરાવવાને પ્રસંગ આવ્યું ત્યારે શ્રાવના વ્રતે પૂર્ણ રીતે ગ્રહણ કરવાથી ખંડીઆ રાજાઓ તેને લાભ લઈ મારા રાજ્ય ઉપર આક્રમણ કરશે માટે શ્રી હેમચંદ્રસૂરિને વિનંતિ કરી કે. શ્રાવકને માળા પહેરો. ત્યારે જગડુશા તરફ આચાર્યશ્રીની નજર ઠરી. તેમના પિતા હાસુ શેઠે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હતું. તેથી તેમની પાસે વધેલું દ્રવ્ય ખરચવાની તેમને સૂચના કરતાં પિતાની પાસે જુદા કાઢલાં અમૂલ્ય રત્ન કાઢી આપી તે દ્રવ્યનો
વ્યય કરવા ની આજ્ઞા માણી કુમારપાળે તેમને જ તીર્થમાળા પહેરાવતાં જણાવ્યું. તે જે જગડુશા પિતાની મા પ્રત્યે દોડી ગય. તેમના ચરણે પડી તેમને જ એ માળા પહેરાવવા આગ્રહ કર્યો. ઉચિત જાણી ધારૂમાતાને માળા અર્પણ કરવામાં આવી અને દ્રવ્યનો વ્યય તીર્થોદ્ધારના કાર્યમાં કરવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com