________________
શત્રુદ્ધાર
[૨૩] દીન વેષે તિહાં ભીમ* શ્રાવક વદે,
અર્પવા નિજ મૂડી સર્વ સાથે. સંધ. ૩ મુગ્ધ થઈ તે પ્રશંસા કરે ભીમની
ત્યાગની ચિત્તમાં શુદ્ધ ભાવે; નિજ અને તેના ત્યાગ ઔદાર્યની,
સામ્યતા દેખી મને પ્રેમ આવે. સંઘ ૪ સિદ્ધગિરિને છરી પાળ સુવિધિએ,
સંઘ આદર્શ કુમારપાળે; ગાજતેવાજતે લાવિયે ગિરિવરે,
હેમચંદ્રાદિ મુનિર્વાદ ચાલે. સંઘ. ૫
* બાહડ મંત્રી મંદિર બંધાવવા માટે મંત્રણા કરી રહ્યા હતા, ત્યારે ઘીની ફેરી કરનારે એક ગામડાનો શ્રાવક ભીમ એણે પિતાના સમસ્ત જીવનની કમાણી (ભાયા-મૂડી) જે અત્યંત નજીવી હતી તે આ મહાન કાર્યમાં અર્પણ કરવાની ઈચ્છા જણાવી. મંત્રીએ એની શુદ્ધ ભાવના અને અતુલ ઔદાય જે તે (સાત રૂઈઆ) રવીકારી. તે ભીમ ઘેર ગયે. સ્ત્રી આ તેના ઔદાર્યથી ચીઢાઈ વઢવા માંડી ત્યાં એની ગાય ખીલ ખેંચી દોડવા માંડી. સ્ત્રીએ તે ખીલાના ખાડામાં જોયું તે ત્યાં દ્રવ્ય જણાયું. મંત્રીશ્વર તેની પાછળ છૂપી રીતે આવતા જ હતા. તેમણે આ દશ્ય જોયું. ભીમે તરત જ તે દ્રવ્ય મંત્રીશ્વરના ચરણે ધર્યું અને ધર્મકાર્યમાં વાપરવા વિનવ્યું બાહડે તેની ભાવનાની ઘણી પ્રશંસા કરી અને પોતાથી પણ તે ભાવનામાં કેટલો આગળ વધેલો છે તે જાણે તેની પિતાના દર્ય સાથે સરખામણી કરતાં. પિતા કરતા એનું ઔદાર્ય મંત્રીને અત્યંત શ્રેષ્ઠ જણાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com