Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ [ ૨૨ ] ૭. સધવણુ ( દુહ્ર! ) ૭. ૧ સધ લેઇ ગિરિવર ગયા, ધિયા ધર્મના રંગ, વાજિંત્રા વાગ્યા ઘણા, પ્રભુગુણ ગાતા સંધવી પધર કેઈ થયા, કરતા મુક્તિનિવાસ; તેહનાં ગુણ હવે ગાઈશુ, સુણજો ધરી ઉલ્લાસ. ૨ ઢાળ સાતમી (દેશી-કડખાનીચંગ રણુરગ મગલ હુવા) સંઘપતિ સોંઘ લેઇ વિવિધ આવે ઇંડાં, વિરલનર ભવતણે લાભ લેવા. (આંકણી) પ્રથમ નૃપ ભરત આ ખરે આવિ, દડવીચે પછી સ ઘસેવા; તીર્થ યાત્રા કરી સગરરાજે પછી, ભવ કર્યાં સફલ પ્રભુ ભકિતમેવા. સંઘ. ૧ અશત કાડ ને લાખ ૫દર વલી, સહસ પાણા સહુ સંધ આવ્યા; ભકિતભાવે કરી તી་વંદન તિહાં, નૂતન સિદ્ધગિરિરાજની સેવ ભાવ્યા. સઘ. ૨ મત્રી ખાડ કરૈ તીર્થં ઉદ્ધારની, કમ ચારી મંત્રણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સગાથે; www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86