________________
[ ૧૮ ]
નૂતન શેઠ દલપતભાઈ નિપાઈ રે, દેહરી બહુ સુંદર પાઈ રે; મન ભાવદશા શુભ લાઇ,
યુ ૩૪ સંપ્રતિ જિન ચોવીસ નિરખો રે, વીસ વિહરમાન જોઈ હરખ રે; દર્શન કરી પુણ્યને પરખે,
યુ. ૩૫ અષ્ટાપદ મંદિર થાપે રે, સમેતશિખર સુખ આપે રે; કરે સમવસરણ વિજ રોપે,
યુ. ૩૬ એમ વિવિધ મંદિરથી ભરિયું રે, સ્વભુવન સમું મન હરિયું રે; શાંતિ અમૃત સુખ વરિયું રે. * યુ. ૩૭ શુ ભકિત ધરી ગિરિરાજ રે, વળે ચિત્ત પ્રદ અવાજ રે; થયે બાલેન્દુ સુખભાજ,
રુ. ૩૮
૬. અન્યાન્ય ટૂંક વર્ણન
* દુહા ભક્ત ઘણા ગિરિરાજના, રચના કરે વિશાલ; વિવિધ ટૂંક હવે વર્ણવું, સુણતા મંગલમાલ. ૧
ઢાળ છઠ્ઠી (દેશીયલ ટહુક રહી મધુ બનમે). સમકિતવંત લહે ગિરિ દર્શન,
ભવભય પાપ હરે એક ક્ષણમેં, (આંકણી) બાપુરવાસી મોતીશા, દર્શન કરી હરખે નિજ મનમેં; દેખી કુંતાસરની ખાઈ, ગૂઢ વિચાર રચે નિજ ચિત્તમેં.
આ
સમ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com