________________
શત્રુદ્ધાર
[ ૧૭ ] પ્રભુ દર્શન પૂજન કરીએ રે, સેવાભક્તિ વિવિધ અનુસરીએ રે; હેજે તિહાં મુકિતને વરીએ,
યુ. ૨૩ સત્યાશી પંદરસની સાલ રે, માસ વૈશાખ છઠ સુવિશાલ રે; કૃષ્ણ પક્ષની જે તિથિ ભાલ,
યુ. ૨૪ પ્રભુ કીધી પ્રતિષ્ઠા ખાસ રે, રેહ મુક્તિતણે છે વાસ રે; વરત્યે જય જય સુવિલાસ,
યુ. ૨૫ મૂળ બાહડ મંત્રીનું ચીત્ય રે, તેહ સમરાવ્યું છે નિત્ય રે; પ્રાચીન ઘણું છે એ કૃત્ય,
યુ. ૨૬ નંદિવર્ધન પ્રાસાદ નામ રે, હીરવિજય પ્રદર્શિત તામ રે; તેજપાળ સેની દીએ નામ,
. ૨૭ ધૂળીઆના રૂજુમતી શેઠ રે, સખારામભાઈ બહુ શ્રેષ્ઠ રે; આરસ કરે પ્રભુજીને ભેટ,
યુ. ૨૮ વેણચંદ મહેસાણાનિવાસી રે, ઘરઘર ફરે થઈને પ્રવાસી રે; થયા સ્વર્ગ તણું તે નિવાસી,
યુ. ૨૯ કરી ટીપ આરસની મોટી રે, પ્રસ્તરમય મંદિર કઠી રે; સહુ કીર્તિ ગાએ જસ મેટી,
યુ. ૩૦ પુંડરિક ગણધરનું દેહરું રે, કરમાશા નિર્મિત સારું રે, વસ્તુપાળનું પણ મનહારું,
યુ. ૩૧ ગણધર પગલા સુવિશાલ રે, ચૌદસને બાવન તિહાં ભાલ રે; મંદિર છે ઘણાં ત્યાં વિશાળ,
યુ. ૩૨ રાયણ તળે આદિ જિનંદ રે, પગલા દેખી થાય આનંદ રે; ટળે ભવભયના સહુ બંધ,
યુ. ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com