________________
૧૬
શત્રુદ્ધાર એમ વિવિધ ઘણું પ્રાસાદ છે, જાણે માંડે છે આભથી વાદ રે; દેવદુંદુભિને થાય નાદ,
યુ. ૧૨ એહ દેવનગર જગ ગાજે રે, ઘંટનાદ વિજય ધ્વનિ વાજે રે; તીર્થરાજ જગતમાં બિરાજે,
: યુ. ૧૩ કપર્દિ યક્ષ અભિરામ રે, સિંદુરભૂષિત જસ વાન રે; કરે નમન કંઈક ભકિતવાન,
યુ. ૧૪ શત્રુજ્ય જે ગુણ ગાવે રે, મહામ્ય ઘણું જે વધાવે રે; ધનેશ્વરસૂરિ મન ભાવે,
યુ. ૧૫ મૂર્તિ સ્થાપી સૂરિરાજ રે, નમતા શિષ્ય મુકિત કાજ રે; જેહ સંસારજળનાં જહાજ,
યુ. ૧૬ સૂર્યકુંડ તથા ભીમકુંડ છે, ત્રીજો છે ઈશ્વર કુંડ રે; લઘુ કુંડ જે પુણ્ય અખંડ,
યુ. ૧૭ પ્રભુ હવણને જે જલ આપે છે, ભવભવનાં પાતિક કાપે રે, પ્રભુભકિત જે મન રોપે,
યુ ૧૮ હાથી પોળ વિશાળ તે આવે છે. ભવ્ય ચિત્ત હરે મન ભાવે રે; માર્ગ દાદાના ચરણ બતાવે,
યુ. ૧૯ દીઠી રત્નપળ હવે ખાસ રે, વધે હૃદયતણે ઉહાસ રે; થયે મુક્તિનગરીને ભાસ,
રુ. ૨૦ મરૂદેવીનંદન આદિનાથ રે, જે તીર્થપતિ પ્રખ્યાત છે; જગ ડંકો વાગે છે વિખ્યાત,
યુ. ૨૧ દર્શન પ્રભુ ઋષભનું થાય છે, ભવ કેડનાં પાતિક જાય છે, હવે આનંદ અંગ ન માય,
યુ. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com