________________
નૂતન
૧૫
રામપળપ્રથમતિહાં આવે રે, સહુ ભાવિક તણું મન ભાવે રે; ભાવ ભકિત ઉચિત મન લાવે.
યુ. ૧ મોહનલાલ વલ્લભ પુણ્ય પાળા રે, જેહ ઓરંગાબાદવાળા રે; પંચ શિખ ૨ પ્રાસાદ વિશાલા,
યુ. ૨ આવી પિળ વિશાલ સગાળ રે, રક્ષક ચકી સુવિશાળ રે; સુંદર શોભા તિહાં ભાળ,
યુ. ૩ નરશી કેશવજીની ટુંક રે, માર્ગ એહ નિકટને દેખ રે; ટુંક દશમી ગણુએ એ પેખ, આવી વિમલવસહિપુણ્ય ધામ રે, શાંતિનાથ મંદિર સુખખાણ રે; માતા ચક્રેશ્વરી ધર્મપ્રાણ, નેમનાથ વિવાહની ચોરી રે, પશુ કંદનને જાન સારી રે; પ્રભુ નેમિ જિનંદ બલિહારી, એહ વિમલ મંત્રીએ નિપાવ્યું છે, પુણ્ય તેથી અસંતું પાયું રે; જેહ ભવ્યતણે મન ભાવ્યું,
હાં વિવિધ પ્રથિત પુણ્યવાન રે, નિપજાવ્યા મંદિર બહુ વાન છે; હરે મેહ મમત્વનાં માન,
યુ. ૮ ચંદ નૃપતિ કથા વિખ્યાત રે, કુકડે થયે નર સાક્ષાત રે, સૂર્યકુંડ ઘણે પ્રખ્યાત,
યુ. ૯ હેમચંદ્ર મુનિ ઉપદેશે રે, કાલમહિમા ગણને ખાસ રે, કરે ગુપ્ત તે કુંડ નિવાસ,
યુ. ૧૦ નૃપ કુમારપાળે નિપાવ્યું છે, આદિનાથ મંદિર મન ભાવ્યું છે, ભવિજન તે પરમપદ પાયું,
યુ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com