________________
૧૪
શજદ્ધાર
જાલી ને માલી રે, ઉવયાલી ભેટયા, દ્વારના જેમ રક્ષક છે, પાપ સહુ નાઠા. સિ. ૩૬ એહને નમે ભાવે રે, જય જય ગિરિ બોલે, મન આનંદ ઉભયે રે, અંતરપટ ખેલે. સિ. ૩૭ ઊગે સૂરજ આત્મનો રે, ઉલાસ બહુ માટે, ભેટશું દાદાને રે, પુણ્યનો નહિ તે. સિ. ૩૮ ઉતર્યો થાક સઘળે રે, આનંદ ચિત્ત ઘણે,
જ્યાં જ્ય સિદ્ધાચલ રે, યે યે અષભતણે. સિ. ૩૯ જય જય આદિ જિનવર રે. જય સુત નાભિતણે, જય સુત મરુદેવી રે, જય જય હર્ષ ઘણે. સિ. ૪૦ સિદ્ધગિરિ એ પવિત્ર છે, જે સેવે ભાવે, કહે બાલેન્દુ તેહના રે, પાતિક સહુ જાવે. સિ. ૪૧
૫. શ્રી આદિનાથ દાદાદર્શન ,
* દુહા દર્શન આદિ જિનંદના, ભવનિતારણહાર;
જેથી અનતા પામિયા, સહેજે ભવજલ પાર, ઢાળ પાંચમી (દેશી–આ આવો પાસજી મુજ મળીઆ.) યુગાદિ જિનંદજી મુજ ભેટયા રે, મારા ભવભવનાં દુઃખ મેટયાં.
યુગાદિ–(આંકણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com