Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ શત્રુદ્ધાર [ ૧૭ ] પ્રભુ દર્શન પૂજન કરીએ રે, સેવાભક્તિ વિવિધ અનુસરીએ રે; હેજે તિહાં મુકિતને વરીએ, યુ. ૨૩ સત્યાશી પંદરસની સાલ રે, માસ વૈશાખ છઠ સુવિશાલ રે; કૃષ્ણ પક્ષની જે તિથિ ભાલ, યુ. ૨૪ પ્રભુ કીધી પ્રતિષ્ઠા ખાસ રે, રેહ મુક્તિતણે છે વાસ રે; વરત્યે જય જય સુવિલાસ, યુ. ૨૫ મૂળ બાહડ મંત્રીનું ચીત્ય રે, તેહ સમરાવ્યું છે નિત્ય રે; પ્રાચીન ઘણું છે એ કૃત્ય, યુ. ૨૬ નંદિવર્ધન પ્રાસાદ નામ રે, હીરવિજય પ્રદર્શિત તામ રે; તેજપાળ સેની દીએ નામ, . ૨૭ ધૂળીઆના રૂજુમતી શેઠ રે, સખારામભાઈ બહુ શ્રેષ્ઠ રે; આરસ કરે પ્રભુજીને ભેટ, યુ. ૨૮ વેણચંદ મહેસાણાનિવાસી રે, ઘરઘર ફરે થઈને પ્રવાસી રે; થયા સ્વર્ગ તણું તે નિવાસી, યુ. ૨૯ કરી ટીપ આરસની મોટી રે, પ્રસ્તરમય મંદિર કઠી રે; સહુ કીર્તિ ગાએ જસ મેટી, યુ. ૩૦ પુંડરિક ગણધરનું દેહરું રે, કરમાશા નિર્મિત સારું રે, વસ્તુપાળનું પણ મનહારું, યુ. ૩૧ ગણધર પગલા સુવિશાલ રે, ચૌદસને બાવન તિહાં ભાલ રે; મંદિર છે ઘણાં ત્યાં વિશાળ, યુ. ૩૨ રાયણ તળે આદિ જિનંદ રે, પગલા દેખી થાય આનંદ રે; ટળે ભવભયના સહુ બંધ, યુ. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86