________________
૧. મંગલાચરણ
નક દુહા - વીણા પુસ્તકધારિણી, પ્રણમું શારદ માત; જસ ચરણાંબુજ સેવતા, પ્રતિભા હે સાક્ષાત. ૧ તીર્થરાજ સિદ્ધાચલે, પ્રણમું આદિજિનંદ; જન્મ સલતા હું વરુ, વર્ણવતા જિનચંદ. ૨
ઢાળ ૧ લી (દેશી-ચેરી રચના કરી રૂડી માં) . ગિરિ સિદ્ધાચલ ગુણ ગાઈએ, ધરી આદિ જિનેશ્વર ધ્યાન, મૂકી અ
સિદ્ધાચલ વંદીએ (આંક) ગિરિ શાશ્વત છે ત્રણ કાળમાં, એહ મુક્તિતણે છે દાતાર, જીને આધાર, સિ. ૧ થયા સિદ્ધ અનંત મુનિ ઈહાં, કે તીર્થકર જગદીશ, અનંત સૂરીશ, સિ. ૨ શુભ ભાવતણ શ્રેણ ઈહાં, થઈ ભક્તિ વિવિધ જે સ્વરૂપ, ચિદાનંદરૂપ, સિ. ૩ ગયા કેવલિ દેવ વિબુધ ઘણા, વય મુક્તિનગરીને વાસ, અખંડ નિવાસ, સિ. ૪ જેહ ભવ્ય ફરસે એહ તીર્થને, તસ સંસારને થાય અંત, વરે તે અનંત, સિ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com