SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુદ્ધાર [૩] શ્રી આદિ જિનેશ્વર કેવળી, પૂછે પુંડરીક ગણધાર, શાસ્ત્રને વિચાર, સિ. ૬ એહ તીર્થ અનાદિ અનંત છે, થયા થાશે અનંત ઉદ્ધાર, નિશ્ચય મન ધાર, સિ. ૭ જગમાંહે એ તીર્થ છે શાશ્વતું, થયું અનંત ચોવીશીનું ધામ, વિમલ અભિરામ, સિ. ૮ ઈહાં આવશે ભાવી તીર્થકરે, ત્રણ કાલ રહે એ અખંડ, મહિમા છે પ્રચંડ, સિ. ૯ એંશી જન જે પ્રથમારકે, થયે સિત્તેર દ્વિતીયમાં જેહ, નમે ધરી નેહ, સિ. ૧૦ થયે સાઠ જન ત્રીજા આરકે, થે અર્ધ શતક જેહ હોય, ન તુલ્ય કેય, સિ. ૧૧ પાંચમે બાર જન ભાખિયે, છઠે સાત હાથનું પ્રમાણુ, શાસ્ત્રમાંહી જાણ, સિ. ૧૨ સ્થિર નામ ને ઠામ છે જેહનું, નહિ તેડે પ્રલય પણ જેહ, ન તીર્થ તેહ, સિ. ૧૩ એવા તીર્થ ગિરિને ગાઈશું, લેઈ શાસ્ત્રત આધાર, ગાઈશું ઉદ્ધાર, સિ. ૧૪ જગમાંહે ન તીરથ એહવું, વદે બાલે ભક્તિ રસાળ, ધરીને વિશાલ, સિ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy