________________
નૂતન
[૪]
૨. ઉદારવર્ણન
* દુહા તીર્થોદ્ધરણે પુય છે, ભવનિતારણ મંત્ર; ભ્રમણ માટે ભગવાન વિષે, આભેદ્ધારણ તત્ર. ૧
ઢાળ બીજી (દેશી–આવો આવો જસોદાના કંથી જય જય બેલે ગિરિરાજ, સિદ્ધગિરિ ભેટે રે, કે કેડ ભવાંતર પાપ, ક્ષણમાં મેટા રે. ( આંકણું) એહ તીર્થ તણા ઉદ્ધાર, વિવિધ કરાવે રે, કરી સેવાભક્તિ બહુ ભાવ, પાપ હરાવે છે. જય-૧ કરી તીર્થંતણું ઉદ્ધાર, આત્મા દ્વાર રે, મુક્તિનગરીને નિવાસ, મેળવે સાર રે. જય-૨ શ્રી ઋષભજિનંદ ઉપદેશ, પ્રથમ કરાવે રે, ચક્રવતી ભરત ઉદ્ધાર, અનુપમ ભાવે રે. જય-૩ આઠમ નૃપ ભરતને વંશ, ધર્મ દિપાવે રે, દંડવીર્ય નૃપતિ ઉદ્ધાર, બીજે કરાવે છે. જય-૪ પ્રભુ સીમંધર ઉપદેશ, ઇદ્રને ભાવે રે, કરે ઈશારેંદ્ર ઉદ્ધાર, મુગતિ સુખ પાવે રે. જય-૧ કરે ઉદ્ધાર મહેંદ્ર, દેવને સ્વામી રે, પુય પુંજ અખંડ મિલાય, સદગતિગામી રે. જય-૬ છદ્ર કરે ઉદ્ધાર, પંચમ વાર રે, દેવકથી આવી ગિરિદ, જન્મને સાર રે. જય-૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com