Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
શત્રુદ્ધાર
[૩] શ્રી આદિ જિનેશ્વર કેવળી, પૂછે પુંડરીક ગણધાર, શાસ્ત્રને વિચાર, સિ. ૬ એહ તીર્થ અનાદિ અનંત છે, થયા થાશે અનંત ઉદ્ધાર, નિશ્ચય મન ધાર, સિ. ૭ જગમાંહે એ તીર્થ છે શાશ્વતું, થયું અનંત ચોવીશીનું ધામ, વિમલ અભિરામ, સિ. ૮ ઈહાં આવશે ભાવી તીર્થકરે, ત્રણ કાલ રહે એ અખંડ, મહિમા છે પ્રચંડ, સિ. ૯ એંશી જન જે પ્રથમારકે, થયે સિત્તેર દ્વિતીયમાં જેહ, નમે ધરી નેહ, સિ. ૧૦ થયે સાઠ જન ત્રીજા આરકે,
થે અર્ધ શતક જેહ હોય, ન તુલ્ય કેય, સિ. ૧૧ પાંચમે બાર જન ભાખિયે, છઠે સાત હાથનું પ્રમાણુ, શાસ્ત્રમાંહી જાણ, સિ. ૧૨ સ્થિર નામ ને ઠામ છે જેહનું, નહિ તેડે પ્રલય પણ જેહ, ન તીર્થ તેહ, સિ. ૧૩ એવા તીર્થ ગિરિને ગાઈશું, લેઈ શાસ્ત્રત આધાર, ગાઈશું ઉદ્ધાર, સિ. ૧૪ જગમાંહે ન તીરથ એહવું, વદે બાલે ભક્તિ રસાળ, ધરીને વિશાલ, સિ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86