Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ શત્રુ જયાહાર સિદ્ધાચલ જૈન હૃદય વસિયા, યાત્રા નિંત કરતા મન રસિયા; દુર્ભાગ્ય ન જે નજરે દેખે, તસ જન્મ ન છે લાગ્યા લેખે. એ સિ. ૧૩ જયાં ચિત્ત પ્રપુલ્લિત અહુથાવે,ગિરિવરના ગુણ સહુ મળી ગાવે, પ્રતિપદમાં આતમ વિકસાવે, ખાલેન્દુ જેના ગુણ ગાવે. એ સિ. ૧૪ ૧૦ * ૪. સિદ્ધાચલદન * દુહા ગિરિવર જગમાં બહુ રહ્યા, ક્રીસે બહુ ઉત્તુંગ; પણ એ ગિરિસમ નહીં દિસે, અન્ય કોઈ મન ચંગ. ૧ એરિથિી પણ વડા, જોતાં મન આન; ભત્રિજન હુ દર્શન, ધરતા માન. ૨ ઢાળ ચોથી (દેશી—મનમંદિર આવે રે, કહું એક વાતલડી) સિદ્ધગિરિવર જઈને રે, આદીશ્વર વા, સહુ ચાલા ઉમ ંગે રે, જેથી ચિર ન ં-આંકણી પહેલી ભાથા તળેટી ૨, સહુને શાંતિ કરે, માતા ગંગ’માઇનું રે, સ્મારક ચિત્ત હરે.સિ. ૧ લાલભાઈ સુપુત્રે રે, નિર્માયું ભાવે, ધધામ કરાવ્યું રે, સહુના મન ભાવે. સિ. ૨ ભાચુ નાહર કુલથી રે, પ્રારંભ જ્યાં થાવે, પુણ્ય માંધ્યું અખડ રે, ગતિ શુભ જે લાવે. સિ. ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86