Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ સાડા સાત કલાકે મેટર તૈયાર રાખવાની સૂચના આપી, પિતે સામાયિકમાં બેડી. સામાયિક પૂબ થવાના સમયે કેટલા વાગ્યા છે, તે જોવા માટે, જુના રૂમમાં, ચરવળે તથા મુહપત્તિ લઈને ગયા. ઘડીયાળમાં જેનાં જ કંઈક ચક્કર આવવા લાગ્યા એટલે પિતે જમીન પર બેસી ગયા અને તક્ષણ જ મૂછિત બની ગયા. અચાનક આવી ઘટના બનતાં સર્વ કુટુંબીજનો એકત્ર થઈ ગયા અને ડોકટરને બોલાવ્યા મસ્તક પર શીતળ જળનો છંટકાવ કરી, મુખમાં પાણી પાવાની , ક્ષણે તરતજ પિતે બેલ્યા કે “આજે મારે પિરસીનું પશ્ચકખાણ છે. મને પાણી ન પાશે આટલું બોલીને પાછા બેભાન થઈ ગયા. ડોકટરે આવી તપાસતાં હાર્ટ-એટેક માલુમ પડ્યા. ઇજેકશન આપવાની તૈયારી કરતાં જ ગુણી ને સચ્ચારિત્રશીલ માણેકબાને આમા સ્વર્ગને પંથે સંચર્યો. ધાર્મિક લેસ્થામાં મૃત્યુ પામવું એ પણ જિંદગીને આણમૂલે લહાવે છે અને પરભવમાં સદગતિ પ્રાપ્ત થવાનું સૂચન છે. સ્વભાવે શાંત, પ્રકૃતિએ ભદ્ર, હસમુખા ને મિલનસાર પુણ્યવાન આત્માને જ આવું મૃત્યુ પ્રાપ્ત થાય. શ્રી કરમચંદભાઈએ સ્વર્ગસ્થના શ્રેયાર્થે લક્ષમીને છૂટે હાથ દુવ્યય . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86