Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text ________________
૨૪
શાવકા
અવાજ
શાવકશા
અવાજ
શાવકશા
અવાજ
શાવકા
અવાજ
ક્ય
અવાજ
શાવકા
અવાજ
અવાજ
: પણ તમે અમને તસ્દી આપવાવારા કોણ
અમે સરદારના ભક્ત.
: સરદારના ભક્ત ક્રિયા સરદાર વરી ?
:
:
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ.
ઓ તો એમ ભસી મરોની સરદાર કેઓ તે શું સમજ પરે.
: જુઓ શાવકશા ! મહેરબાની કરી આ હાહાઠીઠીનો ખેલ
નથી. તમારી સાથે નિશાળમાં ભણતા વલ્લભભાઈ મોટી ઉંમરે સરદાર તરીકે કીર્તિવંત થયા. તમે અને ગોકુલ બંને, એના નડિયાદમાં ભણવામાં સાથીદાર – અમારે જરા એમની એ અવસ્થાની વાતો તમારે મોઢે સાંભળવી છે.
:
નવભારતના ભાગ્યવિધાતા
: પરલોકમાં અમે કેટલી આસાનીથી અમારાં સારાં કામોને લઈ આરામ ભોગવતા હતા, ત્યાંથી તમે અમને અહીં ઘસરી
લાયા.
સરદાર વલ્લભભાઈને ખાતર.
: હો, તે હમણાં ચ્યોંથી એકાએક જાગ્યા ?
એમના જન્મને સો વર્ષ થિયાં. ૩૧મી ઑક્ટોબર, ૧૯૭૪ના રોજ એમની જન્મતિથિ ગઈ.
:
:
:
:
અરે અખારા કરો, ભૈ. વલ્લભભાઈની જનમ તારીખની તો એમને પોતાને પણ ખબર નહોતી. એ તો એમના મગજમાં જે આવી તે ટપકાવી દીધેલી.
:
એ ગમે તેમ : અમે તો એમણે લખી તે સાચી માનીને ચાલ્યા. શાવકશા, સરદાર વલ્લભભાઈના જન્મને સો વર્ષ થયાં, એ નિમિત્તે, અમે એમના જીવન વિષે કંઈક જાણવા માંગીએ
વિદ્યાભ્યાસ અને વકીલાત
ગોકુલ
શાવકા
ગોકુલ
શાવકશા
ગોકુલ
શાવકા
ગોકુલ
ગોકુલ
: હવે તમે અમને અહીં લાવી નોંખ્યા સે, ને કંઈ પુસો તો કહીશું. પણ શાવકશા કેસે તેમ ઝપાટાભેર પૂછો. તમે અમને અમના પસંદ કર્યા.
:
એ તો ભાઈ, મહાદેવ ભેગા પોઠિયા પણ પુજાય, એટલે આપણો વારો આયો. એ બી ઠીક. મોટ્ટા માણસની દોસ્તી રાખવાના, આ એમની સાથે ભનવાનાં આ ફલ –
:
૫
છીએ. એમાં તમે બે એમના ભણવામાં સાથીદારો, અમને કંઈ મદદ નહીં કરો ?
:
:
બાકી સાચ્ચું પૂછો તો વલ્લભભાઈ સાહેબ, નડિયાદમાં મારી સાથે ભનેલા, પન કરમસદ વડોદરામાં પન ભનેલા.
અને નેસારમાં તો અલ્લયો ભણેલો. ઇ જે ભણ્યા તે તો દુનિયાની પોથીમાંથી ભણેલા. ઈને તો ઈમના બાપાજી ઝવેરભાઈએ છેતરમાં છેતીનો પાઠ ભણાવેલો.
ભલભલાને એ ભનાવે, એને કોણ ભનાવી શકે–નિશાલમાં તો મસ્તી તોફાન કરેલાં—ભલભલા મહેતાજીની સાન ઠેકાણે લાવેલા—તમુને યાદ છે ગોકુલભાઈ, પેલા આપરા મહેતાજી શું કહેતા તે –
હા, હા. ઈ કહેતો કે ભલા થૈને માંહોમાંહે ભણો. બધા માંહોમાંહો ભણો.
: હા, પન તિયારે હું એનો માયનો સમજેલો જ નહીં અને આજે પણ સમજતો નથી.
: તો હું સમજાવું. એવોએ મહેતાજી જાતે ઊઠાં હુધીનું જાણે તી સોકરાઓને કે' કે તમે તમારે અંદર અંદર હમજી જાઓ.
ઈમ, બધાં શાસ્તર ચાલે.
Loading... Page Navigation 1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126