Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 29
________________ વિદ્યાભ્યાસ અને વકીલાત શાવકશા : તે પછી ક્યારે વિલાયત ગયા ? ગોકુલ : ૧૯૧૦માં ઑગસ્ટ મહિનામાં. ૧૯૧૨માં ભણીગણીને પરીક્ષા પાસ પણ કરી પહેલે નંબરે. શાવર્કશા : શાહબાશ. અવાજ શાવકશા : વિલાયતમાં એમના ભણતર દરમિયાન કંઈ જાણવા જેવું હોય તે આપ કહોને. : લેઓ ! આ તો વીંટી આપી કલ્લી કારવાની વાત કરોચ તમે, અમે બી વરી વિલાયતનું પાદર કેદાડે જોયેલું. ચાલો, એ બાબત કોઈ બીજાને પૂછી જો, અમે તો ભાઈ ચાલિયા. અમારે પન હજી ખોદાઈજીના દરબારમાં ઘણું બનવાનું બાકી છે. જો બાઈ બાઈ ! ગોકુલ શાવકશા નવભારતના ભાગ્યવિધાતા કરતાં બહુ સતાવે. ઇતરાજ અને અદેખાઈ. તે પહેલી શરત વલ્લભભાઈની એમ કે વિઠ્ઠલભાઈને હવે હેરાન-પરેશાન કરવા નહીં. કબૂલ. બીજી બાઈ ગાદી ઉપરથી દાવો ઉઠાવી લે. કબૂલ, પણ કેસ પાછો કેમ ખેંચાય – તો પેલા ઉઘાડા પડે. વલ્લભભાઈ કહે એ તમારું કામ. આખરે, પેલા છોકરાને એનાં સાચાં મા-બાપને હવાલે કરવામાં આવ્યો. પેલું છે મહિનાનું છોકરું થયું તે મરી ગયું એમ બાઈએ જાહેર કર્યું, એટલે ગાદીવારસ ન હોવાને કારણે કેસ પાછો ખેંચાયો, અને કૉરટની આબરૂ રહી. : વલ્લભભાઈને મને લાગે છે તે સમયથી જ રાજારજવાડા સામે ખોફ. : બનવા જોગ છે. ચાલો, હવે અમને રૂખસદ. ભણતરની વાતોમાં આ વકીલાતની વાતો કાં કરાવી ? : વલ્લભભાઈ સાહેબ, હજી તો વિદ્યાભ્યાસ કરે છે, વકીલનું કરતાં છતાં એમને બારિસ્ટરનું ભણવા હજી તો વિલાયતમાં વિદ્યાભ્યાસ કરવા જવાના છે. : હા, તે એ જવાના હતા, પણ એમણે અરજી કરેલી, એના જવાબમાં તેડું આવ્યું, તેમાં બન્ને ભાઈઓની સહી સરખી. : સહી સરખી એટલે ? : વિ. જે. પટેલ. તે મોટાભાઈ વિઠ્ઠલભાઈએ સહી કરી, ફોરમ મોકલી દીધું અને નાનાભાઈને કહ્યું કે, તે પછી જજે . હું મોટો છું, તે મને બૅરિસ્ટર થઈ આવવા દે. : એ બી ઠીક. : અને વિઠ્ઠલભાઈની ગેરહાજરી દરમિયાન વલ્લભભાઈએ મોટાભાઈના કુટુંબની ભારે દેખભાલ પણ કરી. અવાજ ગોકુલ શાવકશા ગોકુલ શાવર્કશા ગોકુલ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126