Book Title: Muhpatti Charchasara Author(s): Kalyanvijay Publisher: Vijaynitisuri Jain Library View full book textPage 5
________________ મતિ પ્રમાણે અર્થો લગાવી બીજા આત્માઓને ભ્રમિત બનાવવા કુટિલતા શું સ્વીકારી ન શકે? શાસ્ત્રને શસ્ત્રના રૂપમાં શું ફેરવી ન શકે? ઉત્સ–સ્થાને અયવાદ અને અપવાદને સ્થાને ઉત્સગ બનાવવા કોશીશ નહી કરાતી હોય ? બધુંએ બુદ્ધિની વિષમતાના પ્રભાવે. ઉપયોગની શૂન્યતાના સદ્દભાવે એ બને ને? જાણું જોઈને કૂવામાં જે પડે ને ? તેમાં નવાઈ શું ? પણ અજ્ઞાનાવસ્થાના મદમાં મસ્ત બની કદાચ કોઈ પણ આત્મા રસ્તાની લાઈનદારીથી અલગ વિભાગમાં ચાલવા કદાચ તૈયાર થાય; પણ ભાવિના યોગથી તે બાજુ હાર આવે તો તેનાં ફલ કેવાં મળે ? તે જ વિચારાય તો બધું સમજાય. પણ કર્માવલીને વધારવા જ્યાં કોશીશ કરાતી હોય ત્યાં સજજડ ઉપદેશક પણ હતાશ થઈ જાય છે, તો સામાન્યનું શું ગજું ? આ ચર્ચા ઉપાડનાર સિદ્ધચક્રકાર, ઝીલનાર જૈનાચાર્ય વિજયહષસૂરીશ્વરજી મહારાજ આદિ. રીતસર જે જે પ્રમાણેના મુદ્દાઓ ઘડી લોકોની જાણ સારું અમાએ બહાર મૂકેલ છે તેને વિચારી સત્ય વસ્તુના સંશોધકોને તેની શોધ કરવા ભલામણ કરું છું. | મુખવસ્ત્રિકા ચારિત્રનું એક મહાન અંગ છે. તેની વ્યવસ્થા કરવી તે અમારી ફરજ છે. તે અંગને વ્યવહાર પૂરતી રાખવા હાલ અમારી પ્રણાલિકા જાએલી દેખાય છે, પણ તે અંગને જેટલા પ્રમાણમાં જે જે જગ્યાએ ઉપ ગમાં આવે છે તે જગ્યાએ વાપરવા અમારી ખાસ ભલામણ છે. પ્રમાદાવસ્થામાં કદાચ ઉપયોગ ન કરાય તે પ્રાયશ્ચિત્તના અધિકારી કહેલ છે પણ તે વસ્તુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 106