Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ બીજું હાસ્યમાં સમાપન પામતો એનો અંત. ઓઠાંમાં અંતે તો સદાચાર અને સદ્ભાવ પર જ ભાર મુકાતો. હરિકથાકાર આવાં ઓઠાં કહે ત્યારે મુખ્ય વાત ધીમે-ધીમે આગળ વધતી જાય. એ મલાવી-મલાવીને, વાતને બરાબર ચગાવીને ઓઠાં કહેતો જાય. બાળક, કિશોર અને પ્રૌઢ સહુ કોઈને આ ઓઠાં આનંદ સાથે અનુભવજ્ઞાન આપી જાય. હરિકથાકારોનાં એ ઓઠાં આજ ભુલાતાં જાય છે. આવી કથાઓ સમાજમાંથી લુપ્ત થાય તે પહેલાં વાતને મલાવીને કહેવાની લઢણ સાથે એવાં કેટલાંક ઓઠાંઓ આલેખીએ છીએ. ૭ © આમુખ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81