Book Title: Motini Mala Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 44
________________ રમજુમિયાં કહે, “શેઠ, ઘોડીને તો ચોર ઉઠાવી ગયા. પણ હવે વિચારું છું કે એનું જીન કોણ ઉપાડશે ? તમે કે હું ?” શેઠે જાણ્યું કે આ વિચાર પણ મોટો છે અને તરતમાં પૂરો થાય એમ નથી એટલે એ ફરી સૂતા. ૪૩ @ મોટો વિચારPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81