Search
Browse
About
Contact
Donate
Page Preview
Page 44
Loading...
Reader Mode
Download File
Search Within Book
Reader Mode
Download File
Search Within Book
Book Text
Romanized Text
Page Text
________________ રમજુમિયાં કહે, “શેઠ, ઘોડીને તો ચોર ઉઠાવી ગયા. પણ હવે વિચારું છું કે એનું જીન કોણ ઉપાડશે ? તમે કે હું ?” શેઠે જાણ્યું કે આ વિચાર પણ મોટો છે અને તરતમાં પૂરો થાય એમ નથી એટલે એ ફરી સૂતા. ૪૩ @ મોટો વિચાર
SR No.
034431
Book Title
Motini Mala
Original Sutra Author
N/A
Author
Kumarpal Desai
Publisher
Gurjar Sahitya Prakashan
Publication Year
2017
Total Pages
81
Language
Gujarati
Classification
Book_Gujarati
File Size
4 MB