Book Title: Motini Mala Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 70
________________ લોકોનો શોરબકોર સાંભળીને સ્મશાનમાં વસતા અઘોરી યોગી બહાર આવ્યા. નિરાહારી જોગી મહારાજની આબરૂ કંઈ જેવીતેવી ન હતી. બધા ભેગા થયા. શિક્ષક પાસે ગયા. જોગી મહારાજની વાત કરી, પણ ૯૯ © કોની કમાણી ? કોની ખોટ ?Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81