Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ જ્યારે નવવા પડ્યા ) | T ગયા? સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાં. એ રજવાડાના એક બાપુ. બાપુને કામસર ગોરાસાહેબે બોલાવ્યા. એ સમયે એક ગોરોસાહેબ રજવાડાં પર નજર રાખે. એ પોલિટિકલ એજન્ટ કહેવાય. રાજકોટમાં રહે. બાપુનું કામ થોડું હતું, બે દિવસમાં પતી ગયું. પણ ઉતારો ગોરાસાહેબના મહેલમાં હતો. બાપુને તો ભારે મજા આવી. ત્યાં જ રોકાઈ ગયા. ગોરાસાહેબને એક બીજા બાપુનું કામ પડ્યું. એમને બોલાવ્યા અને ઉતારો આપવા માટે નોકરને કહ્યું. નોકર કહે : “ઉતારો ખાલી નથી, સાહેબ ! રોજ કાના બાપુ હજી એમાં જ છે.” ગોરોસાહેબ તપી ગયો. એ બોલ્યો : “ઓહ, હજી બાપુ ગયા નથી ? બોલાવો એમને અબી ને અબી.” ૨૭ © ક્યારે નવરા પડ્યા ને ન ગયા ?

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81