Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ પ્રો. રામમૂર્તિ દિમૂઢ બનીને દૂબળા-પાતળા માણસને જોઈ રહ્યા ! માફ કરજો. આટલાં વર્ષના મારા અનુભવમાં તમારા જેવો તાકાતવાન પહેલવાન મેં બીજો જોયો નથી. આપ કોણ છો એ કહેશો ?” ઇનામવિજેતાએ કહ્યું, “જૂનાગઢ રાજ્યનો દીવાન છું.” મોતીની માળા છ ૩૮

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81