Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૨૨ સાથે અવતારેલા અવતરણોના મૂળસ્થાનો શોધવા મુદ્રિત તેમજ હસ્તલિખિત અનેક જ્ઞાનભંડારોમાં તપાસ કરવા છતાં તે મૂળગ્રંથો પ્રાપ્ત થઈ શક્યા નથી. ટૂંકમાં આ સિવાય બીજું પણ એક પઘ વિર્ય પૂ.પં.શ્રી શીલચંદ્રમહારાજને ચૌદમા સૈકાની એક ત્રુટક હસ્તપ્રતિમાંથી પ્રાપ્ત થયું છે. જે આ મુજબ છે : (૨) “વાં ઉમાસ્વાતિના – रुप्यकच्चोलकस्थेन, विधिना मधुसर्पिषा । નેત્રોન્મીજીન(ન) , સૂરિ: સિ(ર) જાવ !” (२) “गव्वहन्यदधिदुग्धपूरितैः स्नापयन्ति कलशैरनुत्तमैः । ये जिनोक्तविधिना जिनोत्तमान्, स्वर्विमानविभवो भवन्ति ते ॥ ઉમાસ્વાતિવાવણ્ય ” આ બે પદ્યમાંથી પ્રથમપઘ તો પ્રતિકાકલ્પનું જ છે. જ્યારે બીજું પદ જિનપૂજાને લગતું છે. આ પ્રતિષ્ઠા પ્રસંગાદિ નૈમિત્તિક અથવા વિશિષ્ટ જિનભક્તિના વર્ણન પ્રસંગમાં નિરૂપાયેલ પદ્ય હોઈ શકે. જે તેમ હોય તો આ પદ પણ પ્રતિકાકલ્પમાં જ હોવું જોઈએ. અથવા તો જિનપૂજને લગતી તેઓશ્રીએ રચેલી કોઈ અન્યકૃતિમાં પણ હોઈ શકે. (૩) આયુસમુદ્રાચાર્યનો પ્રસ્તુત ગ્રંથકારે વેરાવર્જિરિતાર્યસમુદ્રાવાઈ.. તરીકે ઉલ્લેખ કર્યો છે. જે નંદીસૂત્રના આરંભે વર્ણવાયેલી પટ્ટાવલીમાં ઉલ્લેખાયેલ આર્યસમુદ્રાચાર્ય જ સમજવાના છે. નંદીસૂત્રની પટ્ટાવલીમાં તેઓશ્રીનું વર્ણન આ રીતે મળે છે. તિસમુદ્ધાત્તિ તીવસમુદે વિવારું ! વંદે મનમુદ્દે અવકુમવસમુદ્રમીર રબા” (૩) શ્રી સમુદ્રાચાર્યકૃત પ્રતિકાકલ્પનો આ વાદસ્થાનકમાં ઉલ્લેખ છે ખરો, પરંતુ એક પણ ગાથા સાક્ષિપાઠ રૂપે નથી. ઉપરોકત હસ્તપ્રતિમાં આર્ય સમુદ્રાચાર્યની એક ગાથા પ્રાકૃત ભાષામાં છે ? માર્યસમુદ્રાવાડથોટ્ટિ – सदसेण धवलवत्थेण वेढियं वासधूवपुप्फेहिं । अभिमंतियं तिवारा, सूरिणा सूरिमंतेण ॥" આ ગાથા અંજનશલાકાવિધિને લગતી હોઈ તેમણે રચેલા પ્રતિકાકલ્પની જ હોવી જોઈએ. આ.શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે રચેલ પ્રતિકાકલ્પ (નિર્વાણકલિકા) માં આ ગાથા કંઈક

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100