Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
३६
.
STOP PRESS
- मुनि महमोविवि०५ પ્રસ્તુત વાદસ્થાનકના ઉદ્ગમબિંદુ અંગે અમે અમારા લેખમાં ત્રિપુટી મહારાજના “જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૨'નો સંદર્ભ આપીને વિચારણા કરી છે.
આ ગ્રન્થની બટરપ્રિન્ટ પ્રેસમાં જાય તે પહેલા વિર્ય પૂ.પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવરશ્રીએ આ વાદસ્થાનકના ઉદ્ગમબિંદુની કલ્પનામાં સહાયક બને તેવો એક અતિ અગત્યનો સંદર્ભપાઠ મોકલ્યો.
मा ५6 मनगर ५४ाणाना पाश्रयना .वि. शानभरमा हामो नं.३२, प्रत नं: ૮૪૦ – ઉપા. શ્રીધર્મસાગરજી મહારાજ કૃત સ્વોપણ તપાગચ્છીયપટ્ટાવલી હસ્તપ્રતના ચોથા પત્રની આઘjઠીમાં આચાર્યદેવશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજને લગતા સંદર્ભમાં જૂની ગુજરાતીમાં અપાયેલ છે. જે પાછળથી ઉમેરાયો લાગે છે.
અલબત, આ પાઠ અને અમારા લેખમાં આપેલ સંદર્ભ વચ્ચે થોડો ફરક છે. છતાં એ અતિમહત્વનો હોઈ અને અક્ષરશઃ આપીએ છીએ.' यदुक्तं -
सो (सौ)वीरपायीति तदेकवारिं (रि)., पानाद्विधिज्ञो बिरुदं बभार ।
जिना(गमा)म्भोनिधिधौतबुद्धिर्यः शुद्धि(छ)चारित्रिषु लब्धरेखः ॥१॥ मुनि मुनीचन्द्रसूरि केहवा छई ?
ठामि भात-पाणीना करणहार, कांजीना पाणीना लेणहार ।
विगयत्यागी संयमगुणेकरी रेखाबद्ध, संविग्न गुणेकरी गरिष्ट ॥ मुनिचन्द्ररिषु बहुमानपरायणस्य कस्यचिन्महर्द्धिकश्राद्धस्य जिनबिंबप्रतिष्ठामहसि ॥
श्रीमुनिचन्द्ररिमहिमानं दृष्ट्वा मात्सर्यात् श्राद्धप्रतिष्ठां व्यवस्थाप्य मतभेदकरणाय पूर्णिमापाक्षिकं प्ररूपयत् । संघेन निवारितोऽपि श्राद्धप्रतिष्ठापूर्णिमापाक्षिकं चेत्युभयमप्यनादिसिद्धत्वं प्ररूपयति । मम स्वप्ने पद्मावत्योक्तमित्यसद्भाषणपुरस्सरं स्वाभिनिवेशमत्यजत् श्रीसंघेन बहिकृतः। ततो विक्रमात् ११५९ वर्षे पूर्णिमायकमतोत्पत्तिः । तत्प्रतिबोधाय च श्रीमुनिचन्द्रसूरिभिः पाक्षिकसप्ततिका कृतेति । श्रीमुनिचन्द्रसूरि शिष्याः श्रीअजितदेवसूरिवादिश्रीदेवरिप्रभृतयः ॥ १. “मोटी" सबल आडंबरपणुं घणुं महत्त्वपणुं देखीनई मुनिचन्द्रसूरिणो गुरुभ्राता तेहनिं अदेखाइ हुई।
• चन्द्रप्रभाचार्यनइं तेहनिं पूर्णिमा मत मांडयो." २. श्राद्धप्रतिष्ठा छई मतभेदकरणाय पूण्णि(फ्रि)मा प(क्ष) थापी । घणी संघई संघबाहिर.कीधो। पद्मावतिइं
सुहणामांहि कहुं एहबुं जुलुं कहई लोक आगलिं" ।
Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100