Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ શરૂ થાય છે. પ્રત્યેક પત્રમાં લગભગ ૫ થી પા પંક્તિઓ છે. તથા પ્રત્યક પંક્તિમાં લગભગ ૫૫ થી ૧૭ અક્ષરો છે. પ્રતિ શુદ્ધપ્રાય: છે. અનુમાનતા: ૧૪મા શતકમાં આ પ્રતિ લખાયેલ છે. પ્રતિને અંતે મૂળપ્રતિના લેખકથી ભિન્ન લહીયા દ્વારા “તિ પ્રતિષ્ઠા વિવાદ્ર મોદીનૂન' એવું ઝાંખા અક્ષરમાં લખાયેલ છે. સંપાદન શૈલી : આ વાદસ્થાનકમાં આવતા વિશેષ નામો માટે ફોન્ટ ૭૦૫ પોઈન્ટ ૧૭ ૫રાયા છે. અવતરણો માટે ફોન્ટ ૭૦૫ પોઈન્ટ ૧૫ વપરાયા છે. બાકીના ગ્રંથ માટે ફોન્ટ ૭૦૪ પોઈન્ટ ૧૭ વપરાયા છે. ટીપ્પણ માટે ફોન્ટ ૩૦૪ અને ૭૦૫. પોઈન્ટ ૧૨ અને ૧૪ વપરાયાં છે. - જે જે અવતરણોના મૂળસ્થાનો મળ્યા છે તે ચોરસ કૌંસમાં આપ્યા છે. જેના મૂળસ્થાનો પ્રાપ્ત નથી થયા ત્યાં ચોરસકૌંસ. એમને એમ રાખ્યા છે લિપિકારની ભૂલથી જ્યાં પાઠ તૂટી ગયો છે ત્યાં તૂટતો પાઠ આવા [ ] ચોરસ કૌંસ વચ્ચે ઉમેર્યો છે. તથા જ્યાં અશુદ્ધ જેવો પાઠ લાગ્યો છે ત્યાં અશુદ્ધ પાઠ એમને એમ રાખી શુધ્ધ પાઠ આવા ( ) ગોળ કૌંસ વચ્ચે ઉમેર્યો છે. - આ ગ્રંથનું અધ્યયન કરતી વખતે વાચકે એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની છે – - આ પુસ્તકમાં પ્રથમ બંને વાદસ્થાનકોની મૂળ વાચના આપી છે. ત્યારબાદ મોહોબ્યુલનવાદસ્થાનક પૂર્ણ થયા પછી ચાર પરિશિષ્ટો આપ્યા છે. પ્રથમ પરિશિષ્ટમાં વાદસ્થાનકમાં આવતા સાક્ષિપાઠો અકારાદિકમે આપ્યા છે. દ્વિતીય પરિશિષ્ટમાં વાદસ્થાનકમાં નિર્દિષ્ટ ગ્રંથોના નામો અકારાદિકને આપ્યા છે. ત્રીજા પરિશિષ્ટમાં અવસરે અવસરે વપરાયેલા ન્યાયો, રૂઢિપ્રયોગો આદિ અકારાદિ કમે આપ્યા છે. ચોથા પરિશિષ્ટમાં બે વિભાગ પાડ્યા છે. પ્રથમ વિભાગમાં આચાર્યો-મુનિઓરાજાદિના વિશેષ નામો આપ્યા છે તથા દ્વિતીય વિભાગમાં ગ્રામ-નગર-પર્વતાદિ સ્થાનોના નામો આપ્યા છે. આ ચાર પરિશિષ્ટ પૂર્ણ થયા પછી દ્વિતીય શ્વેતપટતાકિયતે કયા વાદસ્થાનકના બે પરિશિષ્ટો આવ્યા છે. પ્રથમ પરિશિષ્ટમાં વાદસ્થાનમાં આવતા સાક્ષિપાઠો અકારાદિકમે ૧. બંને વાદસ્થાનકમાં વપરાયેલા ન્યાયોમાંથી ભુવનેશલૌકિકન્યાયસહસ્ત્રીમાં જે જે ન્યાયોની વ્યાખ્યા મળી છે. તે તે વ્યાખ્યા અમે ટીપ્પણમાં મૂકી છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100