________________
૨૫ અવતરણો અપ્રગટ (અમુદ્રિત) ગ્રંથના અવતરણો કહી શકાય. - (૪) તિલકમંજરી, કથાકોશ, ભગવતી', ઉપમિતિ, પંચાશક, પ્રશમરતિ, આવશ્યક આદિ અનેક ગ્રન્થોના અવતરણો આ વાદસ્થાનકમાં છે. આ ગ્રંથો વર્તમાનમાં પ્રગટ (મુદ્રિત) છે. તેથી આ ગ્રંથોના અવતરણો પ્રગટ ગ્રંથના અવતરણો કહેવાય.
પ્રગટ અને અપ્રગટગ્રંથોના અવતરણોના મૂળસ્થાનો શોધી તેની ચૂર્ણિ-વૃત્તિ આદિ સંદભોને ટીપ્પણમાં આપી ચર્ચાને સ્પષ્ટ-સુસ્પષ્ટ બનાવવાનો શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથના વાચકોને અમારી નમ્રવિનંતિ છે કે ગ્રંથ વાંચતી વખતે સાથે ટીપ્પણો અવશ્ય વાંચે. જેથી અમારી મહેનત સફળ થાય અને વાચકને મૂળગ્રંથના પદાર્થો એકદમ ફુટ થાય.
જે તાડપત્રીય ફોટોસ્ટેટકોપીના આધારે આ ગ્રંથનું સંપૂર્ણ સંશોધન-સંપાદન કર્યું છે તેના કુલ ૩૪ પત્રો છે. પથમ પત્રના હાંસીયામાં શ્રીઃ લખેલ છે. ગ્રંથની આદિમાં ભલે મીંડાની નિશાની છે. પ્રથમ મોહોબ્યુલન વાદસ્થાનકની સમાપ્તિ ૨૫ માં પત્રની પહેલી પંડીમાં થાય છે, અને તરત જ શ્વેતપટતાકિયતે વાદસ્થાનક
'वंदामि भद्दबाहुं जेण य अइरसियबहुकहाक लियं
रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥१८॥ ૧. પંચમાંગ શ્રીભગવતીસૂત્રના આ ગ્રન્થમાં બે સાધિપાઠ છે. (૬) માવત્યાં પ્રતિમાપ્રતિપમતિમધત્વોત્તમ્ –
विसेसओ तत्थ ण्हाणुब्वट्टणाइ वज्जइ" . (૨) “તથા િ– મમત્વાં વોરારાતપોવેરા
चमरेन्द्रादिदेववृन्दक्रीडामाश्रित्योक्तम् - ___तत्थ उप्पायपञ्चयलयणे चमराईया देवा लयंति कीलंति किउंति"
અહીં જણાવવાનું કે આ બંનેમાંથી એક પણ પાઠ સંપૂર્ણ ભગવતીસૂત્રમાં અમને અક્ષરશઃ મળ્યો નથી. કદાચ એવું હોઈ શકે કે વર્તમાનમાં પ્રાપ્ત થતી વાચના તથા આ ગ્રંથકારને પ્રાપ્ત થયેલી વાચના ભિન્ન ભિન્ન કુળની હોવી જોઈએ. આગમગ્રન્થોના પાઠ અંગે બીજા પણ ગ્રંથોમાં આવું બનતું હોય છે, એટલે કે મૂળકારે જે આગમમાંથી ઉધ્ધારણ આપ્યું હોય તે વર્તમાનમાં પ્રાપ્ત થતાં તે આગમમાં જોવા ન મળે.
. Y } - ૧૪s.