Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 9
________________ ( ૪ ) રાજા પોતાના વક્દાર સેવક સમજતા હતા. પ્રચસિહુ માત્ર પોતાના સ્વાર્થ સાધવાને રાજાને બનાવટી લાગણી બતાવતા, તેની ખટપટ અને ઉપલક હેત ભરી વાતાથી રાજા, તેનું અ ંતર પારખી શકયા ન હતા. બીજા નીચ કારભારીએ પણ પ્રચંડસિંહને અનુસરીનેજ ચાલતા, કરણ કે તેમ કર્યા વિના તેમના સ્વાર્થ સધાય તેમ ન હતા, ઘણીવાર તેઓ કંઇ અપરાધ કરી આવે; તે પ્રચંડ સિંહના પ્રતાપથી તેઓ છુટી જતા. ઘણીવર તેાચારી કે દારીમાં સામેલ થઇને ફાવી જતા હતા. કુલીન કાંતાઓની લાજ લુંટવામાં તેઓ પાતે અચકાતા નહિ એટલુજ નહિ પણ રાજાને પણ તેવા અધમ માગે ઉતારીને તેને હાવરા બનાવી મુકયા હતા. આથી પ્રજાને અહુ ત્રાસ વેઠવા પડતા. કદાચ તેવી મમ તને કાઈ પ્રજાજના આગળ લાવે, તે પછી તેના ધનમાલ પર લુટ ચાલે, એટલે તેની મહા બુરી દશા થાય. આવા કારણથી ઘણાં ખરાં કારસ્તાના તેા તેમના છનાજ રહી જતાં, પણ અ ંદરખાને પ્રજાને એટલે બધા ત્રાસ વેઠવા પડતા કે જેનું વર્ણન ન થઇ શકે. કદાચ કેઇ એકાદ વાત બહાર લાવીને તેને ન્યાય માગવા આવે, તેા તેનાપર પેલા નીચ કારભારીએ બીજી તહેામત મૂકીને તેની કનડગત કરતા. < રાજાની વંશપર પરાથી ઉતરી આવેલે એક દુર્ણસ હુ નામે કેાટવાલ હતા. પ્રથમ તે સામાન્ય સીપાઇની નોકરીપર હતા, પણ પ્રચંડ સિંહના હથીયાર બનવાથી તે ઉંચી પાયરીપર આવી શકયા હતા. તેનામાં હાજી હા’ કરવાના માટેા ગુણું હતા, વલી સામે જેવા સ્વભાવની વ્યકિત હાય, તેવા સ્વભાવને તે ખની જતા હતા તેમજ પાતે અહુજ નરમાશથી ખીજા સાથે વાત કરતા, પેાતાને ગુસ્સા ચડયા હાય, તે પણુ વચનનાં મવેશમાં તે બતાવતા ન હતા માથી પ્રચ’સિંહ પાસે તે ફાવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330