Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 7
________________ (૨) એટલે—સત્ય, શૂરાતન, દયા અને દાન એ ચાર રાજાના મહાગુણ કહેવાય છે. એ ગુણે જે રાજામાં ન હોય તે તેનિંદા પાત્ર બને છે. આ જિલારિ રાજામાં શૂરાતન હતું, પણ તે તેને ખોટી રીતે ઉપયોગ કરતો હતો, સત્ય અને દયાને માટે તે તેને લેશ માત્ર પણ માન ન હતું અને પોતાની વાહવાહની ખાતર તે કઈવા૨ દાન કરતે. સંસારના વિષય અને તેણે મીઠા માની લીધા અને તેથી તેનામાં ઘણું દૂષણોએ આવીને સ્થાન લીધું હતું. “ સ્ત્રી વૃજવા શુત, __ मर्थदूषणमेवच । वाग्दंडयोश्च पारूष्य, - થાનાર મદીના” | એટલે–મદ્યપાન, શિકાર, જુગાર, સ્ત્રીમાં આસકિત, ધનની ઉથલ પાથલ, ગમે તેમ બેલવું, જેને તેને દંડ કરે અને કપટળા વાપરવી, એ રાજાઓના વ્યસને ગણાય છે. • ઓછા વત્તા આ બધા દૂષણે-વ્યસનો જિતારિ રાજામાં હતા, અને તે તેને ઉપયોગ પણ બરાબર કરતે હતો. તેને મહિસાગર નામે પ્રધાન હતું, જે નામ પ્રમાણે મતિ-બુદ્ધિને ભંડાર અને ધર્મશીલ હતું. બરાબર ન્યાય પ્રમાણે વર્તવાથી પ્રજામાં તેણે સારી ખ્યાતિ મેળવી હતી. અન્યાય અને અધિર્મના વિચારોથી તે અલગ હતે. જિતારિ રાજાને પ્રથમથી જ કેટલાક કુર કારભારીઓની બત લાગેલી તેથી તેનામાં પાપમય વિચારે દાખલ થવા પામ્યા હતા. “સબત તેવી અસર આ કહેવત પ્રમાણે તેની મતિ પાપના પંજામાં ફસાઈ ગઈ હતી. પૂર્વે કરેલાં પુણ્યપાયની સિદ્ધિ ન માનતાં “હું મહાપાપ કરૂં છું છતાં ઉત્તરોત્તર આબાદીના શિખરપર ચડતા જઉં છું. માટે પાપથી જ સુખ-સં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 330