________________
(૨) એટલે—સત્ય, શૂરાતન, દયા અને દાન એ ચાર રાજાના મહાગુણ કહેવાય છે. એ ગુણે જે રાજામાં ન હોય તે તેનિંદા પાત્ર બને છે. આ
જિલારિ રાજામાં શૂરાતન હતું, પણ તે તેને ખોટી રીતે ઉપયોગ કરતો હતો, સત્ય અને દયાને માટે તે તેને લેશ માત્ર પણ માન ન હતું અને પોતાની વાહવાહની ખાતર તે કઈવા૨ દાન કરતે. સંસારના વિષય અને તેણે મીઠા માની લીધા અને તેથી તેનામાં ઘણું દૂષણોએ આવીને સ્થાન લીધું હતું.
“ સ્ત્રી વૃજવા શુત, __ मर्थदूषणमेवच । वाग्दंडयोश्च पारूष्य,
- થાનાર મદીના” |
એટલે–મદ્યપાન, શિકાર, જુગાર, સ્ત્રીમાં આસકિત, ધનની ઉથલ પાથલ, ગમે તેમ બેલવું, જેને તેને દંડ કરે અને કપટળા વાપરવી, એ રાજાઓના વ્યસને ગણાય છે.
• ઓછા વત્તા આ બધા દૂષણે-વ્યસનો જિતારિ રાજામાં હતા, અને તે તેને ઉપયોગ પણ બરાબર કરતે હતો. તેને મહિસાગર નામે પ્રધાન હતું, જે નામ પ્રમાણે મતિ-બુદ્ધિને ભંડાર અને ધર્મશીલ હતું. બરાબર ન્યાય પ્રમાણે વર્તવાથી પ્રજામાં તેણે સારી ખ્યાતિ મેળવી હતી. અન્યાય અને અધિર્મના વિચારોથી તે અલગ હતે.
જિતારિ રાજાને પ્રથમથી જ કેટલાક કુર કારભારીઓની બત લાગેલી તેથી તેનામાં પાપમય વિચારે દાખલ થવા પામ્યા હતા. “સબત તેવી અસર આ કહેવત પ્રમાણે તેની મતિ પાપના પંજામાં ફસાઈ ગઈ હતી. પૂર્વે કરેલાં પુણ્યપાયની સિદ્ધિ ન માનતાં “હું મહાપાપ કરૂં છું છતાં ઉત્તરોત્તર આબાદીના શિખરપર ચડતા જઉં છું. માટે પાપથી જ સુખ-સં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org