________________
અશુભ ફળ દેવા વાળી છે તેમની છીંક પછી મુસાફરી રોકી રાખવી જોઈએ તથા કોઈ કાર્યનો પ્રારંભ કરવો નહી.
ગરોળી સ્પર્શ વિચાર જે ગરોળી ૧,૨,૩,૫,૬,૧૦,૧૧,૧૨,૧૩ આ તીથીઓમાં શરીર પર પડે તો શુભફળની પ્રાપ્તિ થાય. તથા સોમ, બુધ, ગુરુ, શુક આ વારોમાં પણ ગરોળી શરીર પર પડે તો શુભ ફળદાયી નીવડે. અશ્વિની, રોહીણી, મૃગશીર્ષ, પુર્નવયુ, પુષ્પ, ઉ.ફાલગુની, હસ્ત, ચિત્રા. સ્વાતી, અનુરાધા, ધનિષ્ઠા, શતતારા અને રેવતી આ નક્ષત્રો પણ શુભ ફળદાયી છે.
નિવારણ :- જો ગરોળી અથવા કાચીડો શરીરને સ્પર્શ કરી લેતો તેના નિવારણ માટે સૌ પ્રથમ તો વસ્ત્ર સહિત શક્ય હોય તો તતકાળ સ્નાન કરવું જો જન્મ નક્ષત્ર, મૃત્યુયોગ, દદ્મદિવસ, ભદ્રા-વિટીથી દુષિત હોય તો એવા દિવસે પાપગ્રહ યુકત લગ્નમાં થાય તો અરિષ્ટ ફળ ભોગવું પડે છે. તેના નિવારણ માટે મહા મંત્ર નવકારના જપ, પંચદ્રવ્યથી સ્નાન કરી શુદ્ધ થઈ કાંસીના પાત્રમાં ઘી ભરી મુખાવલોકન (છાયા દર્શન) કરી પાત્ર દાન કરવું હિતાવહ ગણાય.
સ્વપ્નનું શુભ – અશુભ ફળ
રજુઆત - ઘટાબેન રઘુનાથ દવે: સ્વપ્ન તેનું ફળ સ્વપ્ન
તેનું ફળ વીંટી પહેરવી સુંદર સ્ત્રી મળે આકાશ તરફ ઉડાન લાંબી મુસાફરી થાય આકાશ પરથી પડવું ખરાબ, કષ્ટદાયક કેરી ખાવી ધન મળે દાડમ ખાવું ધન પુષ્કળ મળે ઉંટને જોવું ધન લાભ ઉંટ પર ચઢવું રોગીષ્ટ અને સૂર્યને જોવુ મોટા માણસનું દર્શન સુરમો લગાવવો બિમારીથી દુ:ખ વાદળ જોવું બઢતી થાય ઘોડા પરથી પડવું હાની થાય. આંધી જોવી મુસાફરીમાં કષ્ટ કાચમાં મોટું જોવું સ્ત્રીથી પ્રેમ આગ જોવી
સ્ત્રીથી પ્રેમ ઉચાઈથી પડવું પરેશાની થાય બાગ-ફુલ જોવું ખુશી પ્રાપ્ત થાય સૂકાયેલ બાગ જોવો દુ:ખ મળે વાંસળી વગાડવી પરેશાની થાય પોતાની બિમારી જેવી કષ્ટ પડે વાળ વિખરાયેલા જોવા ધનની હાની થાય પથારી પાથરવી ધન લાભ દીધયુ થાય બુલબુલ જેવું વિદ્વાનથી લાભ હં જોવું પ્રતિષ્ઠા થાય અને ભેંસ જોવી મુસીબત થાય બદામ ખાવી ધન પ્રાપ્તિ થાય તરબૂચ ખાવું
દુ:ખ થાય
ગાવું
કનકકૃપા સંગ્રહ
૩૦૭