________________
2 કલેકટરનો ખોવાયેલ અશ્વ જોયાની હા પાડતાં વણીકને સિપાઈએ પકડયો, પણ
પાડોશીએ ફેર પાઘડી બાંધ કહેતાં બે શીંગડાવાળો કહી છુટી ગયો. વણીક બુદ્ધિ-સહુએ ઘણું પૂછવા છતાં લીલાલીલા છમ પણ મગ ન જ કીધા. બાદશાહ પાસે બોલાવીને અનુવાદ કર્યો. તે જ રીતે સુવર શબ પણ, જેથી ગુન્હામાં ન આવ્યો. કૃતઘ્ની-નિર્દય ગોળીથી ઘાયલ વાઘની દયાથી વૈદ રોજ દવા કરી. પણ છેવટ ખાવા તૈયાર થયો. વૈદ્ય યુકિતથી કમળો કહી ઝેર દઈ માર્યો. રંગલે ઘર ફના થતાં, પરદેશ જઈ ઠાકોરને કુશળ સમાચાર કહ્યા. ફકત બાઝીએ કુતરો મુઓ. કેમ હરડી ઘોડીના હાડકાં કરડી. તે મુઇ, ખડ ચદી વિના. પૈસા હતા ને તે વપરાયા આઈમાના કારજમાં. તે મુઈ, કુંવરના દુ:ખે તે મુઓ, ધાવણ વિના. તે ઠકરાણી મુઈ, કોગળીઆથી. ઘરની ફીકર નથી. લાલબાઈની (આગ) ચોકી મુકાઈ ગઈ છે. બદમાસ મેડમે પહેલા વર્ગમાં બેઠેલ પટેલને આરોપની ધમકી આપી પાકીટમાંથી પાંચ હજાર તફડાવ્યા, ને સ્ટેશને ઉતરી ગઈ. શેઠે બીજા વર્ગમાં રહેલા મુનિમને વાત જણાવી. ગાડી ઉપડતા મુનિમ પાસે જ તેણી આવી ને જાળ પાથરતાં બેરા મુંગાનો પાઠ ભજવી બધું લખાવીને તેણે તેણીને આબાદ ફસાવી પકડાવીને રૂા. પાછા મેળવ્યા સબસે બડી અh! વણીકબુદ્ધિ-બે મીયાંએ પુછતાં કહે પીરભાઈની પહોળી ને લાલભાઇની લાંબી દાઢી. બુદ્ધિ-વાઘે ગધેડા તથા બકરાને પોતાનું મોઢું ગંધાય છે તે સાચું છે? એણે સુંઘવા કહ્યું. ગધેડે હા ને બકરે સુંગધી કહેતાં બંનેને મારી શિયાળને પૂછતા મને સળેખમથી
હમણાં ખબર ન પડે એમ કહી બચ્યું. ke બુદ્ધિ-ઝવેરીએ દેશાવર જતાં મુનિમને શિખામણ દીધી. પણ શેઠની શિખામણ
ઝાંપા સુધી કહીને ચાલ્યો. ગુસ્સે થયેલ શેઠે તેના પર વાળનું પારસલ કરી રાજને દેવા કહ્યું. રાજાએ તે જોઈ ફાંસીને હુકમ દીધો. પણે મુનિને હિમાલયના જોગીની ચમત્કારી જટા છે ને પૂજવાથી સમૃદ્ધિ વધે છે કહી પાછા માગતાં ખુશ થઈ ઇનામ દીધું.
૫૩૦
કનકકુપા સંગ્રહ