Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 654
________________ ચલ ચિંત્ત ચલું જીવિતમાવયો: વિંલબ નૈવ કર્તવ્યો, ધર્મસ્થ ત્વરિતા ગતિ: ૐ ઘોડાનું ઈંડું-શેઠના મૂર્ખ પુત્રે આ શું છે કહેતા વેચનાર કોળાને ઘોડાનું ઈંડુ છે કહ્યું.મૂર્ખ ૫00 સોમૈયા દઇને લીધું. રસ્તે પડતા ફાટી ગયું ઝાડ પાછળ સંતાયેલા બે સસલા અવાજ થતા ખેતરમાં ભાગી ગયા. ઘરે આવ્યો ને વાત કરી, બધા હસ્યા. અરે મેં નજરે જોયા મૂર્ખ હું તો રહીશ લોચો ને લોચો-ચોરપલ્લીમાં ચોરોએ ૧૦ શેર સોનું ચોરીને માતાની મૂર્તિ બનાવવા સોની ને દીધું છોકરે પાંચશેર ચોરી લીધુ. બાપુ કહે મુર્ખા એક તોલો યજવા નદેવાય. જો હવે મારી યુકિત. મંદિરમાં જઇ માતા સામે ધૂણવા માંડયું. ચોરો ભેગા થયા. બાપ ધૂણતા બોલે તું મારી ચોરી કરનાર કોણ ? હું માતા આ સોનીનું સત્યાનાશ કરૂં મારૂં પાછું આપે તો જ જીવતો મુકું. છોકરો આવી કરગરવા લાગ્યો. ચોરો કહે ોયું માતાનું સાચ. છોકરો મૂર્તિ લઇ ગયો બાકીનું પાંચશેર સોનું કાઢી આખી મૂર્તિ પીત્તળની બનાવી. પણ હથોડો મારે ને વીખરાઈ જાય. બાપ કહે ચિંતા નહિ. ગયો મંદિરે, ધુણવા માંડયું, ચોરો આવ્યા. બાપ બોલ્યો ..હું માતા ને મારા ઉપર હોય હથોડાનો ટોચો હું તો રહીશ લોચો ને લોચો,.. ચોરો ન સમજ્યા લોચો મંદિરમાં પધરાવી દીધો ને સોની બધું સોનું ખાઇ ગયો. ઉખાડ દેગા-હિંદુ, મુસ્લીમ, અને શીખ એ ત્રણ લશ્કર અધિકારી ભેગા થયા. મુસ્લીમને ખાંસી. શિખે કહ્યું એક તોલા શરાબ પીલો ખાંસીકો જડસે નિકાલ દેગી. મુસ્લીમ કહે હરગીજ નહિ, શું શરાબથી મટે ખરી ? હિંદુ કહે ભાઇ જ્યારે શરાબ ધર્મને મૂળમાંથી ઉખેડી નાંખે છે તો પછી ખાંસીને મૂળમાંથી ઉખાડી દેતા શી વાર.-૮૯૯-ઠગ-૧૦ને૧૦૩૦ કોકે ૨- કહેતા તેને તેવા પડયા. પટલાણીએ બાવા ભાંડને શંકર પાર્વતી કહીં ઠગ્યો. ૐ ક્રોધને બોધ ન હોય-૧૭મી સદીમાં લંડનમાં એક ઉમરાવ. તેને વીલ કર્યું મરતી વખતે તેમાં લખેલ કે હેન્ડ્રી માઇલ્ટને મારે મારવો હતો પણ મારી શક્યો નથી માટે જે મારી લાવે તેને ૫૦ પાઉન્ડ ઇનામના. થોમસ નામના માણસનું નાક કાપી લાવે તેને પાંચ શિલિંગ આપવા. મને કુતરા કરડેલ ને પીડા ઘણી થયેલ મારી મૂકેલી રકમના વ્યાજમાંથી હજારો પાઉન્ડથી હજારો કુતરા ખરીદી માર જન્મ દિવસે મારવા. (કેવો કષાયનો ઉદય) લોક વિરૂદ્ધનો ત્યાગ-શુદ્ધ હોવા છતાં પણ લોક વિરૂદ્ધ નો ત્યાગ કરવો-એક ૬૦૪ કનકકૃપા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676