Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 668
________________ દુઃખોનો સહર્ષ સ્વીકાર કરે છે એ મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આવા મુમુક્ષુ સાધક અને સાધુ સંગ્માને કોઇપણ વ્યક્તિ નુક્સાન કરે, હેશન કરે, પરેશાન કરે, ભૂંડું ચિંતવે તો પણ આવો ઝુભુક્ષુ સાધક સામી વ્યક્તિનું સદા માટે ભલું જ ચિંતન કરે છે. ઇંગ્સ આવાં સાધકો....! આવાં જીવો માટે ઊંધું પણ સીધું થાય છે. ખોટું પણ સાગ માટે થાય છે, અને દુઃખ પણ સુખરૂપ બને છે. આવાં પશ્ન પવિત્ર આત્માને શાસનદેવો, ૬૪ ઇર્ષ્યા, અંતર દેવો વગેરે સર્વે મહાન દેવતાઓ સહાય કરે છે, તથા ક્ષણ પણ દેવો કરે જ છે. આવાં ઉત્તમ જીવાત્મા નિઃસ્વાર્થભાવે સ્વ-૫૨ હિત અને સુકવ્યાણ માટે દેવોની સહાય માંગે તો, નિઃસંદેહ દેવોની અવશ્ય સહાય મળે છે. આ વસ્તુ તદ્ન સત્ય છે. જેઓ બીજાનું ભૂંડ ચાહે છે, તેનું જ ભૂંડું થાય છે. કોઇનું જો સારું થતું હોય તો હશે, પરંતુ સારું ના થાય તો ભૂંડું તો કોઇપણ દિવસ, છીપણ કશો જ નહિં. કોઇની છઠ્ઠી નિંદા તો કરવી જ નહીં. નિંદા કરવાથી આપણું જીવન અશુદ્ધ થાય છે. દોષ લાગે છે. આપણે જાણી જોઇને ખાšાંના ધોબી થવાની જરૂર શી છે? જેમની જેવી વિચારસરણી હોય છે, તેમને એવું જ ફળ મળે જ છે. પરંતુ બીજાં કોઇ કોઇનું ઉદ્દીપણ ખોટું છી શકતા જ નથી. ખોટું તો પોતાના કરેલાં કુ કર્મોથી જ થાય છે. ભોગવે એની ભુલ એ ગ્લાસ છે. ભલેને ગમે એવી મુશકેલી હોય પણ જેઓ ધર્મને ના છોડે, તેને ધર્મ કર્દી છોડતો નથી. થર્મો ક્ષતિ રક્ષિત:। એમને ધર્મ ક્ષણ આપે છે. આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ જો હોય છે તો તે ધર્મ જ છે. સર્વે સિદ્ધિઓ ધર્મથી જ થાય છે. જૈન ધર્મનું આચરણ કચ્વા જેવું છે. ધર્મ વિના ક્રૃપા ઉદ્ધાર થવાનો જ નથી. અત્યારે જો ધર્મ કરવા માટે સમય નથી, તો ક્યારેય તમોને સમય મળવાનો નથી. આ ફરિયાદ હેવાની જ છે. ફરિયાદ દૂર કરવા માટે પ્રયત્ન કવો, એ જ શ્રમયજ્ઞ છે. માટે ધર્મ હવા તૈમાર થઈ જાઓ, અને અતિશય ધર્મ હશે. કોઇપણ સંજોગોમાં ધર્મ છોડશો નહિં. ધર્મ વિના સર્વ નક્કામું છે. ધર્મ પ્રભવમાં સાથી બનશે. તથા સુખ-શાંતિ આપશે. માટે તો સર્વ સ્થળે-સર્વકાળે ધર્મવૃદ્ધિ તથા આધ્રના કશે એવી પરમ શુભેચ્છા છે. ♦ મુનિ કીર્તિપ્રભ વિજ્ય

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676