Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 652
________________ આજ સુધી અમારી રોટી ખાધી અમને એક વાળ ન દીધો કહી માથીની ચોટી ઉખેડી ગયો. + જેવા સાથે તેવા-શુકલામ્બરધર વિષનું, શશીવર્ણ ચતુર્ભુજ પ્રસન્ન વંદનું ધ્યાયે સર્વ વિધ્યોપશાંત... આનો અર્થ નીચે મુજબ કહીને પંડિતે રાજાને પોતાનો ભકત બનાવ્યો. શુકલાંબરધર રૂપિયો (સફેદ હોય) વિષ્ણુ ત્રણે જગતમાં (તેનું ચલાગ), શશીવર્ણ-ચંદ્ર જેવો ગોળ, ચતુર્ભુજ=ચાર પાવલી (ભુજ) નો થાય, પ્રસન્નવદન=જેની પાસે જાય તેને પ્રસન્ન-સુખી કરે, બાય- (એ રૂપિયાનું) ધ્યાન ધરો એટલે સર્વ વિઘ્નો શાંત થાય...આવો અર્થ કરે તેને ગુરૂ કરવા. હવે જે સાચો અર્થ કરે તેને રાજા દંડે. એક પંડિતે ઉપરનો અર્થ કહ્યો કે રૂપિયા થાય અને દહીંવડા પણ થાય, તે આ રીતે..સફેદ દહીંને ધારણ કરનાર, દહીં ત્રણે લોકમાં વ્યાપક છે, બધા ખાય છે, સફેદ વર્ણ છે, પંડિત પુરૂષોને ખાવા યોગ્ય, દહીંવડા ફુલેલા હોવાથી (પ્રસન્નવદન) ખાવાથી શરીરની ગરમીના વિઘ્નો નાશ કરે છે. પેલાનો ભગત તોડી પોતાનો બનાવ્યો. + અર્થ નો અનર્થ-એક શેઠે રૂ નો ભાવ વધતા ઘરે ચિકિ લખી કે.લાલા અજમેર ગયા, હમ હું રૂઈ લીન તુમહું રૂઈ લેવ ઓર બડી વડીકો ભેજ દેવ...લોકોએ વાંચીને આણ કર્યું-લાલા આજ મરી ગયા, હમહું રોયલીને તમે રોય લેવા ને બડી વહુને મોકલો. કાણમાંડી શેઠે આવી ઠપકો દેતા કહે તમે જે લખ્યું છે. શેઠ કહે મેંરૂ લેવાનું લખેલને તમે રોઈ લીધું કેવો અનર્થ. * કયો માર્ગ? જુનાગઢનો રાજા શિકાર કરીને આવ્યો. રસ્તામાં ચારણ બેઠેલો તેને રસ્તો પૂછવા માટે કહ્યું કયો માર્ગ? ચારણે કહ્યું ..જિવ વધતા નરઇ ગઈ અવધત ગઈ સગ્નિ, હું જાણઉદુઇ વાટડો જિણિ બાવે તિણિ લગ્નિ. જીને મારવાથી નરક અને નમારવાતી સ્વર્ગ, આ બે માર્ગ જાણઉ તારે જ્યાં જાવું હોય ત્યાં જા. રાજાને વૈરાગ્ય, દાન દીધું અને શિકાર છોડી દીધો. મને ગમે તેટલી આપીશ-એક બ્રાહ્મણ કુવે પાણી પીવા ગયો. સો સોનૈયાની કોથળી અંદર પડી. વટેમાર્ગુએ વાત મને કરી. અને ગમે તેટલી આપીશ. અંદર ગયો. લાવીને બે દીધી અન્યાય. રાજા પાસે ફરિયાદ બોલાવ્યો. તે શું કહેલ મને ગમે તેટલી આપીશ. તને ૯૮ ગમી માટ૯૮ દઈ દે અને બે લઈ લે. » તર્કશાસ કઠિન-ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં વિચારણા ભારતનું તર્કશાસ શીખવું. સામાન્ય હિન્દી જાણકાર ગોરાને ભારતમાં મોકલ્યો. કોઈ સામાન્ય શહેરમાં ફરતાં ફરતાં - ૬૦૨ કનકકૃપા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676