Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 658
________________ બંને ભેગા થયા ભૂત કહે હું શેઠના પુત્રને વળગીશ તું કાઠવાનો ઢોંગ કરજે તને ૫૦૦ સો નૈયા મળશે. તેમ કર્યું ને સોનૈયા મળતા સુખી થયો. ભૂત મંત્રપુત્રીને વળગ્યો. ત્યાં કાઢવા જતાં ભૂત કહે તું લોભીયો છે. હવે હું તને મારી નાખીશ. ત્યારે બા કહ્યું હું તો તને મારી સ્ત્રી અહીં આવી છે તે કહેવા આવ્યો છું. ભૂત ભાગ્ય ને બ્રાહ્મણને ઇનામ મળ્યું. જિન કલેશથી ઝેર પીધું કૃષ્ણઆત્ પ્રાર્થય મેદિની ધનપુતે બજ બલે લીંગલ, પ્રેતેશાન મહિષો વૃષશ્વ ભવત: ફાલ ત્રિશુલાદપિં; શકત્સાહે તવ શૈક્ષદાનકરાણે સ્કંદો પિ ગોરક્ષણે, દગ્ધાણં તવ ભિક્ષય કુરૂ કૃષિ ગૌર્યાવય; પાતુ: વ: (૧) અતું વાંછતિ ગણપતે રાખું સુધાફણી, લંચ કૌચંરિપો; શિશિ ચ ગિરજાસિંહો પિ નાગાનન, ગૌરી જહનુસુતામનગતિ કલાનાથે કપાલાનનો, નિર્વિણું સપપૌ કુટુંબ કલહાદશો પિ હાલાહલ... • અર્થ-હે શંકર ! કૃષ્ણ પાસેથી ભૂમિ, કુબેર પાસેથી બીજ, બલદેવ પાસેથી હળ, યમ પાસથી પાડો, તમારો બળદ, ત્રિશુળનો ફાળ, ભાત લાવનાર હું ને ગાયનું રક્ષણ કરનાર કાર્તિકેય છે. તેથી ખેતી કરો, ભીખ શા માટે માંગો છો મને શરમ આવે છે. આ રીતે નિયમિત ઝઘડાથી કંટાળી શિવ ઝેર પીવા તૈયાર થાય. (૧) ગણેશનું વાહન ઉંદર, તેને ખાવા શંકરનો સર્પ, સર્પને ખાવા કાર્તિકેયનું વાહન મોર ઝડપ મારે છે, પાર્વતીનું વાહન સિંહ ગણપતિને હાથી સમજી મારવા તૈયાર થાય છે, પાર્વતી અને ગંગા શોકયપણાથી લડે છે, કૃપાલાનના નામનો શિવનો નોકર જે ચંદ્રને કણ માફક ખૂંચે છે, આ પ્રમાણે નું નિરંતર ઝઘડાથી કંટાળી શંકરે ઝેર પીને શાંતિ પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો. (દૈનિક હિંદુસ્તાન. તા. ૨૧-૪-૫૪) અંગુલી માલ-રસ્તે ચાલ્યા જતાં બુદ્ધને લુંટારૂ અંગુલીમાલે કહ્યું ખડે રહો.. બુદ્ધ કહે હું તો સમતામાં આત્મધર્મણાં ખડો છું તું પરધર્મમાં છે માટે તું ખડો રહે. સમજી ગયો ને શેતાનમાંથી સંત બની ગયો. બુધ્ધિ-શેઠને ત્યાં ભરાડી ચોર રાત્રે આવ્યો. બધા તેનાથી ડરે. શેઠે લાગ જોઈ ધીરીયું માર્યું ને મરી ગયો જમાદારને બોલાવી કહે આ ચોરને મારનારને રૂા. ૫૦૦નું ઈનામ છે તમારે જોઈતું હોય તો આને લઇ જાવ. નામ અને ઇનામના લોભે લઈ ગયો. છાપામાં જાહેર ખુબ યશને ઈનામ મળ્યું. શેઠાણી કહે માર્યો તમેને યશ જમાદારને શેઠ કહે તું ન સમજે. થોડા દિ પછી જમાદાર નું ખુન મરેલા ચોરના ૬૦૮ કનકકુપા સંગ્રહ :

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676