________________
સીતા થઈ. પૂર્વ કર્યોદયે કલંક આવ્યું અને પુન્યથી કંલક ઉર્યું. અભયકુમાર પૂર્વભવ-દેવપૂજાફળ-એક સુખી શેઠ ભાવથી જિન પૂજન કરતાં હતા ત્યાં એક બાળક અનાજ માંગવા આવ્યો. શેઠે કહ્યું તને આમ એક માણું અનાજ મળે છે. પણ મારી વાડીમાંથી પૂજા માંટે રોજ પુષ્પો લાવી આપે તો તેથી અધિક અનાજ આપુ. રોજ બાળક પુષ્પો લાવવા માંડયો અને પોતાની અનાજથી પુષ્પો લાવી જિનપૂજા કરતાં તે સ્વર્ગે ગયો અને ત્યાંથી શ્રેણિક રાજાનો પુત્ર અભય થયો. વસ્ત્રદાન-શ્રીપુરનો કથાચુડ રાજા ચારદેશનો સ્વામી પ્રસંગે ચંદ્રપુર ગયો ત્યાં એક મંદિર પાસેનું ઘર જોઈ મુચ્છ પામ્યો અને જાતિસ્મરણ થયું ને કહેવા લાગ્યો આ ઘર મારૂં છે. પુર્વભવે ચાર મુનિઓને ઉતારો આપી ગોચરી આપીને એક એક વસ્ત્ર ચારેને આપેલ ને પુન્યથી હું ચાર દેશનો રાજા થયો છું. આ જાણી મંત્રીઓ એ પ્રજા દાનપ્રિય થયા.
મન મારે મન તારે * ડો. પત્નીને નાટકમાં ચક્કર મટી ગયા. નહિ ઓગળેલી આ કઈ ગોળ છે તે ઘેર
જઈ જોતાં ખબર પડી કે તે બટન હતું! «{> ફરવા નિકળેલ ડો. ને એક મિત્રે બિમાર પાડોશી માટે દવા આપવા વિનંતી કરી ડો.
પાસે કાંઈ જ દવા નહોતી. મિત્રને ત્યાં જ આંટાની ગોળીઓ કરી લઈ પછી દરદીને ખૂબ તપાસી ઘણી સુચના સાથે પેલી ગોળીઓ આપી જેનાથી તે સાજે
થઈ ગયો. «{ઝ હોસ્પીટલના દરદીને પેટમાં દુખતું હતું બહુ ઢીલો ને ચિંતામન્યતા દાંતનું ચોકઠું
રાતના પેટમાં પેસી ગયાની ફરીયાદ કરતો હતો ડો. ની સમજાવટ નકામી ગઈ પછીથી પત્નીને તાર આવ્યો કે પથારીની બેવડમાંથી ચોકઠું મળેલ છે! હાશ કરતો
દરદી સાજો થઈ ગયો. જરું જુવાન અમલદાર થાકને તાપથી ગભરાયો હતો ડોકટરે તપાસી બીજદિવસે રીપોર્ટ
મોકલ્યો. તેમાં લખેલું કે .ડાબુ ફેક્સ નષ્ટ થયું છે ને તેથી હૃદયને ગંભીર ઈજા થઈ છે. થોડા જ દિવસ જીવી શકશો માટે વિલ વિગેરે મહત્વનું કામ કરી લેવું સારૂ. આ વાંચતા જ તે ગંભીર રીતે બીમાર પડયો, બચે તેમ ન રહ્યું રાત્રે વોકરે ફોન કરી ડો. ને બોલાવ્યા. દરદી કહે હવે નહિં બચુ. ડો. ને નવાઈ લાગી કે કાલ તો સારા હતા ને શું થયું ? તેને રીપોર્ટ બતાવ્યો. ડો ને ભૂલ સમજાઈ કે બીજાનો રીપોર્ટ નોકરે
પ૯૬
કનકકૃપા સંગ્રહ