________________
કહે આ વરસે મારા માટે પુસ્તકોનો ખરચ નહિ થાય. હું કોઈ આપશે ? ના ચાલુ કલાસમાં જ રહેવાનો છું.
માસ્તર કહે દેરસે કયું આયા ? સાબ ગીર પડા થા ઓર લગ ગઈ થી. કહાં ? સાબ ચારપાઈ પર ગીર પડા થા, ઓર નિંદ લગ ગઈ થી.
વકીલને એક વેપારીએ પુછ્યું કે શેઠને નામે માલ નોકર લઈ જાય તો શેઠ પાસે પૈસા વસુલ કરાય કે કેમ ? તેણે હા પાડતાં કહે તમારો ગુમાસ્તો ૧૦ રૂા નો લઈ ગયો છે તેણે રૂા.૩૦ નું બીલ મોકલ્યું !
બુદ્ધિ-શેઠે દોલત નામના નોકરને રજા આપી તે ધનતેરસે આવી પૂજન ટાઈમે કહેદોલત હાજર છે રહે કે જાય ? શેઠને શુકન ખાતર દોલત સદાય રહે કહી રાખવો પડ્યો.
બદલો-ઠંડીની મધરાતે મુસાફરે આવી ધર્મશાળા. ખોલાવતાં ચોકોદારે કાણામાંથી રહેલાં રૂા.૧ આપો તો ખોલું કહેતાં તેણે કંટાળી આપ્યો. અંદર જઈ કહે-બહારથી બેગ લાવતો વધુ આપું. તે બહાર જતાં તેણે ધાર બંધ કરી, એ મુજબ જ રૂપીયો પાછો લીધો.
મોટું કોણ ? એક જગ્યાએ. થાણદાર, વકીલ, જજ ને શેઠ કરી બડાઈ કરતાં, શેઠે મારી કોથળી આગળ તમે બધા પાણી ભરો કહી. મોટાઈ સાબિત કરી.
ગરીબો માટે થેલીમાં સહાય ઉધરાવતી બાઈ કંજુસ પાસે ગઈ. તેણે કહ્યું હું કંઈ આપી શકું તેમ નથી, મારી પાસે કાંઈ નથી. પેલી કહે તો આ ગરીબો માટે છે, થેલામાંથી કંઈ લઈ લ્યો.
14 બુદ્ધીમાન-લોઢાના કડા પહેરી પ્રસિદ્ધ રાજા પાસે જઈ તેના શરીરને અડાડતાં નવાઈ પામી, રાજાએ પુછતાં કહે આપનામાં પારસના ગુણ સાંભળ્યા છે. રાજાએ ખુશ થઈ સોનાના કડાં આપ્યા.
દીવો હાથમાં રાખી પાણી રાતના ભરવા છ્તાં બંધને કારણ પુછતાં કહે આ દીવો દેખતા આંધળા માટે છે.
ખરો મારવાડી. ૪ પૈસાના મગ લાવનાર ૪ આનાના ચોખાવાળા ગુજરાતીની બધી ખીચડી ખાતાં, પેલાએ થોડી રાખવા કહેતાં કહે-મારા મગ હશે ત્યાં સુધી ખાઈશ.
ડોકટર-તમારો ઈલાજ તો કરૂં પણ તમે વધુમાં વધુ કેટલા દિવસ રહી શકશો ? કનકકૃપા સંગ્રહ
૫૫૧