________________
ખૂબ દુ:ખી, પત્ની કંટાળી સળગી મરી ને હવે બધા મને પાગલ કહે છે કહેતાં પડી
બેભાન થઈ ડોસો મર્યો. • લોહી પીનાર એક જુને ભરવાડે શૂળમાં પરોવી તે કર્મવડે ૯૯ ભવ સુધી તે બલીએ
ચડવું પડયું. મા ગુરૂહિત જ કરે-જંગલમાં સુતેલ શિષ્યને કરડવા ભયંકર સર્પ આવ્યો ગુરુ એ મંત્રથી
થોભાવી પુછયું તો કહે વેર છે મારીશ. છેવટ સમજાવતાં કહે એના ગળાનું લોહી પીને જાઉ. ગુરૂશિષ્યની છાતી પર ચઢી છરીથી ગળું કાપ મૂકી લોહી સાપને પીવડાવી રવાના કર્યો. સવારે ગુરૂ શિષ્યને પુંછતાં કહે છાતી પર ચડયાત્યારે જાગ્યો હતો પણ કશો દુભાવે થયેલ નહિ. કેમ કે શ્રદ્ધા છે કે ગુરૂ કદિ અહિત કરે જ નહિ, હિત માટે છરી ગળા પર ફેરવતા હશે. બોધ-પંડિતજીના ઘર નીચેથી જ સ્મશાન યાત્રા નીકળતી. પોતે તો અધ્યયનમાં લીન રહેતાં સામે જ ગણિકાનું ઘર તણી દાસી મોહિનીને કહેતી કે તપાસ કર મરનાર સ્વર્ગ કે નરકમાં ગયો હશે.? થોડી જ વારમાં દાસી પાછી આવીને મરનારની ગતિ કહી દેતી ભારે આશ્ચર્ય પામી પંડિત વેશ્યાને આવિદ્યા જાણતા પૂછવા ગયા તેણી કહે મરનાર પાછળ લોકો જે વાતો સારી કે માઠી કરે તે પરથી ગતિનો નિર્ણય
કરૂ છું.
ધ દરદીને પેટ દુખતું હતું લુકમાનજી હકીમે નાડ જોઈ માણસને કહ્યું આની આંખમાં
સુરમો આંજો, પેલો કહે મને તો પેટ દુઃખે છે. હકીમ કહે તમે વાસી ખાધેલું છે. આંખે દેખ્યું નહિં માટે પહેલાં આંખ સારી કરવા સુરમો આંજ્યો. પૈડાવાળો બંગલો-આલીશાન બંગલાનું ઉદ્ઘાટન મેળાવડામાં ગુરુને બધું બતાવી વખાણ સાંભળવા ઇચ્છતા શેઠને ગુરુએ કહ્યું બધું ઠીક છે પણ એક નાની ભૂલ છે. કહો હમણા જ સુધરાવું. તો કહે પૈડા નથી. પૈડા? એણે કેમ કહો છો? ગુરુ-બેગ બીસ્ત્રા લઈ જવાય તેમ પૈડા નીચે કરાવો તો મહાયાત્રામાં સાથે લઇ શકાય. શેઠની આંખ ખૂલી સમજ્યા અને કહે આ સભામાં એક કલાક તત્વજ્ઞાન ચર્ચા કરો હું પૈડા ચડાવી દઉં છું. કલાકમાં સભામા આવી બેરીસ્ટર પાસે બંગલાનું ધર્મશાળા તરીકે
ટ્રસ્ટ પાર્ક કરી અર્પણ કર્યો હવે બંગલો પૈડાવાળો થયો ગુરુ ખુશ થયા. રાજા અદ્ભૂત સન્માન-ઈ,સ૧૮૮૮ના ન્યૂયોર્કના એલબાન શહેરમાં ડોગલી જાતિનો
ભૂખ્યો કુતરો આવ્યો. પોસ્ટવાળો ખાવા રહેવા આપ્યું. થોડા વખતમાં પુષ્ટ થયો તેણે પોતાની ફરજ સમજી પોસ્ટ વેચવાનું કામ કરવા માંડયો. લોકોમાં ખ્યાતી ને
કનકકૃપા સંગ્રહ
૫૭૯