________________
હશે? બાપડીનો ગાલ વડાં જેવો ફૂલી ગયો છે. કોળી ચમકી કહે હા હા એ વડું વડું બનાવ !! પડોસણોએ તેને મૂર્ખ કહ્યો. મુર્ખ જમાઇ-સાસરેથી ઘણો જ આગ્રહ થતા મામા સાથે જમવા મોકલ્યો. પણ ખાસ દબાણ માતા એ કર્યું કે ત્યાં તારે એક શબ્દ પણ બોલવો નહિ. ખુશ થઈ મામા સાથે ગયો. ત્યાં ભાણામાં પહેલા રાંધેલ સેવ આવી તેણે મામાને પુછયું કે આ શું છે? મામા-બેસને બોઘા. પછી ખાંડ આવી પુછતાં કહે ચૂપ ? પછી ઘી આવ્યું પુછતાં મામા ગુસ્સાથી કહે તારી માને નાતરું. મુંગો મર. વધુહલાવી ખાતાં સ્વાદ લાગ્યો. મામા નહિ માગે સમજી જઈ બોલી ઉઠ્યો કે સાસુડી રે સાસુડી આવજે ને લાવજે બોચકુ બોઘા, ચૂપ ચપટી તે થોડું તારી માનું નાતરું !! સાસુ તો સજ્જડ થઈ ગઈ ને મૂરખ સમજીને સગાઈ તોડી નાંખી. સાંભળેલા પ્રમાણેજ વર્તનાર પણ મર્મ નહિ જાણનારની કથા. માતાની શીખામણ. સેવાથી પેટ ભરવા દરેકને જુહાર કરવો. પારધીની જાળે માર, ગુપચુપ જવું. ધોબી ઘાટે માર, સુકાઈ જાવ બોલવું. બી વાવતાં મારા ઘણું થાઓ. મુદે મારી કોઈ દીન થાવ. વિવાહ માર. હંમેશા થાવ. રાંડેલ બાઈ માર. ગામ સ્વામીને ત્યાં નોકરી રાબ પીવા ચાલો, મોટેથી બોલવું, માર, ધીમેથી આગ લાગતા કાનમાં કહેતાં માર, પાણી ધુળ છાંટવું. ચોટલાને ધૂપ દેતાં માર, રજા. આત્માનું બગાડી ખોખાનું રક્ષણ ન કરાય જેમ મૂર્ખ નોકરોએ બેગમાંથી કપડાં કાઢી ઉપર વીંટીને ભર વરસાદમાં ચામડાનું જ રક્ષણ કર્યું. શાસ્ત્રના આશયને ન સમજે તે ઉધું મારે. જેમ શેઠે નોકરને બારીમાંથી, કચરો સારું માણસ જતું આવતું જોઈને નાખવો. એમ શિખામણ દીધી, પણ તે મૂર્ખ સારા સગૃહસ્થ જોઈને જ નાખ્યો. મૂર્ખ પટેલ સાસરે ગયો. પણ શરમથી જરાક જ ખાધું. રાત્રે ભુખથી સુકવેલ ભાત મોંમાં ભરતાં જ સાસુજી જાગી ગયા. મૌન. વૈદે કીડા કાઢી ભેંસ લીધી. શું છે ? પુછતાં મૌન ગાલ ફુલેલા. કાંઈક થયું છે. જાણી વૈદ બોલાવ્યા. લુચ્ચા વૈદે કીધું મોંમા કીડા પડ્યા છે. ભેસ આપો તો મટાડે. પછી ગાલમાં સૂયા ભોંકી કીડા (ભાત) કાઢ્યા ને ભેંસ લઈ ગયો. પછી જમાઈ કહે કીડા ન્હોતા મેતો મોંમા ભાત ભર્યાતા. મૂર્ખ ઠર્યો. ડોસીને સખા ટાઢમાં મેલેરીયા થયો. ચાર મૂર્ખ ગરીબ દિકરા દવા લાવ્યા. વૈદ ઠંડા પાણીમાં ત્રણ વખત આપવા પડીકીઓ આપી. મૂર્ખાઓ એ ઠંડા પાણીનું કઢાયું
૫૫૬
કનકકૃપા સંગ્રહ