________________
પ્રસંગ આવે તથા અનેક રીતે સુખશાંતિ વધારો થાય.
(૨૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં સમુદ્ર દેખાય તો મુસાફરીના યોગ વધે તથા તેનાથી ધનલાભ થાય.
(૨૧૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં આગ લાગેલી દેખાય તો માણસને ઉન્નતિ થાય તથા સુખશાંતિમાં વધારો થાય.
(૨૧૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં કાકા દેખાય તો વારસો મળે તથા અનેક રીતે ધનલાભ થાય.
(૨૧૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં શીયાળ દેખાય તો ભય છે એમ સમજવું તથા દગા ફટકાનો ભય રહે.
(૨૧૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સાકર કે મોરસ દેખાય તો માંદગી આવે તથા દુશમનથી ભય ઉત્પન્ન થાય.
(૨૧૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં શરાફ દેખાય તો પૈસે ટકે નુકશાન થાય તથા મુશ્કેલી આવે. " (૨૧૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં વકીલ અથવા કોર્ટના કારકુન દેખાય તો કોર્ટના ઝગડા અથવા સરકારી લફરા આવી પડે. તથા નાણાનો વ્યય થાય. ..
(૨૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોજા દેખાય તો રોગ આવે, જીવનું જોખમ ગણાય તથા મુંઝવણો ઉભી કરે, એમ માનવામાં અાવે છે.
(૨૧૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં હલકી કોમની સ્ત્રી દેખાય તો તેના કુટુંબ પર આત આવી પડે. ”
(૨૧૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં હોમ હવન થતો દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા ભાગ્યોદય ખુલે છે.
(૨૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં દ્રાક્ષ દેખાય તો ધન લાભ થાય તથા ઉન્નતિ થાય.
(૨૨૧) કોઈ માણસને સ્વપ્નમાં કરેણ જેવા ફુલ કે તેની માળા દેખાય તો ભય. ઉત્પન્ન થાય વળી જેણે તે માળા પહેરી હોય તે મરે નહિ ને માંદો થાય.
(૨૨૨) કોઈ માણસને સ્વપ્નમાં ભુંગળું કે સીસોટી વાગતી સંભળાય તો કોઈ ભય ઉત્પન્ન થાય તથા અનેક પ્રકારે ચિંતા આવી પડે.
(૨૨૩) કોઈ પણ માણસને ઘરકામ કરતી સ્ત્રી દેખાય તો વિખવાદ અને વિયોગ
કનકકુપા સંગ્રહ
૩૫૧