________________
૧૦૮ વસ્તુ વર્ણન સિધ્ધગિરિ ૧૦૮ નામ છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામ છે. પંચ પરમેષ્ઠીને ૧૦૮ ગુણ છે. -- ૧૦૮ મંગલિક વસ્તુ છે. ૧૦૮ માળાના મણકા છે. ૧૦૮ આંગળ તીર્થકરનું શરીર ઉચું હોય છે. (શિખાવિના) ૧૦૮ લક્ષણ વાસુદેવના હોય છે. ૧૦૮ લક્ષણ બળદેવને હોય છે. ૧૦૮ની સાથે પંદરમાં ભગવાન મોક્ષે ગયા. કુમારપાળ રાજા પોતાના ગુરૂની ૧૦૮ સોના મહોરથી પૂજા દરરોજ કરતા હતા. વજસ્વામી વિકમ સંવત ૧૧૪ વર્ષે કાળધર્મ પામ્યા છે. ચોથા ભગવાનના ૧૧૬ ગણધરો કહ્યા છે.
કુમારપાળ રાજાએ ૧૨૫ ઈચ મુળનાયક શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા રીષ્ટ રત્નોની ભરાવી છે. અઢી દ્વિપમાં ૧૩૨ સૂર્ય છે. અઢી દ્વિપમાં ૧૩ર ચંદ્ર છે.
૨૦૦ થી ૩૦૦ વસ્તુનું વર્ણન ૧૫૦ ધનુષ્ય ઉંચાઈ ઓમા ભગવાનની છે. ૨૦૦ ધનુષ્યની ઉચાઈ સાતમા ભગવાનની છે. ૨૫૦ ધનુષ્યની ઉચાઈ છઠ્ઠા ભગવાનની છે. પાંચમાં ભગવાનના શરીરની ઉંચાઈ ૩૦૦ ધનુષ્ય છે. ઓગણીશમાં ભગવાને ૩૦ ની સાથે દિક્ષા લીધી છે. ત્રેવીસમા ભગવાને
૩૮૦ ની સાથે દિક્ષા લીધી છે. ચોવીસમાં ભગવાનને
૩૦૦ ચૌદ પૂર્વ ઘર હતાં. અગિયારમાં બારમા દેવલેકમાં ૩૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. થરાદના આભુ સંઘવી એ ૩૦ સાધર્મિકોને કોડપતિ બનાવ્યા છે. છઠ્ઠા ભગવાન ૩૦૮ ની સાથે મોક્ષે ગયા છે. નવ રૈવયકે ૩૧૮ જિનચૈત્યો છે. ત્રેવીસ ભગવાનને ૩૫૦ ચૌદપૂર્વધર હતા.
૪૬૨
કનકકુપા સરહ