________________
કરવા કહ્યું ને બધી રોટી દીધી. ત્રીજે દિ રોટી તૈયાર થતાં મીયાંએ ચોકાંમાં જઇ શેઠને પગે પડી માફી માગી કે હવે રોટી પાછી નહિ મુકું ભૂલ થઇ. આમ ત્રીજે દિ પણ બધી રોટી મીયાંને ખાવા મલી
નાતનો માલ નાત ખાય ને મુસાભાઇના વા પાણી બધાના રોજના મહેણાથી મુસાભાઇએ નાત જમાડી. જમનારને પંખો નાખતો, નાતના વાસણ વેચી નાખ્યા. વાસણો માગતા કહે કે હું પહેલા કહેતો હતો મુસાભાઇના વા પાણી.
ધૂર્ત.- દુકાને સામાન જોખાવી કહે તમારા છોકરાને મોકલો પૈસો અપાવી દઉં છોકરાને લઇ કાપડીયાને ત્યાં થી સારૂ કાપડ લઇ કહે મારો છોકરો બેઠો છે હું પૈસા લઈ આવું છું. ત્યાંથી રફ થઇ હજામત કરાવી તેની બૈરીને પૈસા આપવા સાથે લીધી ને તંબોળીને ત્યાં જઇ ઉત્તમ માલ લઇ કહે મારી પત્ની અહીં બેઠી છે હું પૈસા લઈ આવું. ગણિકાને ૫૦૦ સોનામહોર આપી કહે સાથે વાહ આવે છે એણે મોકલ્યાં છે સત્કાર માટે ચાલ તેને જંગલમાં લાવી. છેવટે ઉધી એટલે દાગીના લુંટી ભાગ્યો. ધૂર્ત-ઘઉંના ખેતરમાં કુવે પાણી પીતે પુછ્યું કે રેંટના ઘડામાં પાણી અંદર કોણ ભરે છે ? પેલાઓ કહે તારા પિતા, તો કહે અને ટાઢ નહિં વાતી હોય ? ખેડુતો કહે-તું એને કાંબળ કેમ નથી આપતો ? ધૂર્તે કુવામા કાંબળ નાખી કે મારાપિતા ઓઢશે, ને ઘઉં ખળામાં આવતાં ભાગ લેવા દરબારે તકરાર જતાં કાંબળી ફેંકયાનું બધાએ કબુલ કરતાં ભાગ આપવો પડયો.
ધૂર્ત-ધૂર્ત વિપ્ર ગામડે ગયેલ ત્યારે વૈદિક બ્રાહ્મણો વિપ્ર ઘર પૂછતાં તેને ઘેર આવી તેની પત્નીને પૈસા આપી ઘેબર મોદકાદિ કરાવી ન્હાવા ગયા ત્યારે ઘર-ધણી આવી સુંદર રસોઇ જોઇ કહે આપણે જ આ ખાવાની છે એમને હું રવાના કરીશ, તું ચૂપ રહેજે. ન્હાઇને આવેલ વિપ્રોને કહે પધારો હું કામે ગયેલ કેમ કે તે વગર આ ઉપાડી લાવેલ વહુ ને તેના છોકરાનું પેટ શી રીતે ભરાય ? કેમ ઉપાડી લાવેલ ?તો કહે જુગારી દારૂડીયા ને વંઠેલને કયો વિપ્રપુત્રી આપે ! તેથી હું ચમારવાડે ગયેલ ત્યા એક ચમારે પોતાની રૂપાળી વિધવા પુત્રી આપી તેના આપુત્રો છે. આ સાંભળી અરે આ પાપિણ છે પાપિષ્ટ છે કહેતીં તેઓ રસોઇ મુકીને જતાં રહ્યા ને તે ધૂર્તે સહકુટુંબ ઉડાવ્યું ને કહે મફતનું નથી બુદ્ધિ ધનથી મેળવેલ ખાવામાં પાપ નથી.
ધૂર્ત-પાણી પર ઘી આપ્યું, પેલાએ તાંબા પર સોનું !
શ ધૂર્ત-દૂધમાં પાણી નાખવાની બાધા લીધી છે. પાણીમાં દુધની નહિ.
# ધૂર્ત-બનીયા ઐસા ભોલા કે લવિંગમે પૈસા તોલા. ૧૨ રૂ।. શેર લવિંગ નવટાંક માં
કનકકૃપા સંગ્રહ
૫૨૭