________________
મારા જેવી પાકી છાતી નથી, તરત વૈરાગ્ય થઈ જાય. વ્યાસજીએ જાણ્યું-આવા પાષાણ હૃદય પાસે કથાથી શું ?
10. સાચો સલાહકાર હોય તો પાયમાલ ન થવાય. રાજાએ તેવા નોકરને શોધતાં અનેકને બોલાવી અન્યાયી કાર્યો સોંપ્યા. એકે સાફ ના પાડી તે સાચો જાણી રાખ્યો.
12. ધનવંતનો રોગ બે રૂ।. નહિ પણ હજારે જાય. વૈદ્યકથા.
ટિ મોટાનાં મંદવાડ -શેઠની ઘીની ફાંસ-લોભી વૈદે ઠંડો પાટો બાંધી લંબાવ્યું, પછી બીજાએ ગરમ પાણીમાં તરત મટાડ્યું.
ચોરને પોટલે ધુળની ધુળ-નોકર ગંગારામ લુંટાયાને બહાને રૂ।. બે હજાર ઘેર મુકી આવ્યો. પણ કારસ્તાન જોનારે તે ચોર્યા, ગંગાને સજા થઈ.
દ્વિ અબુધ શ્રોતા-બીચારી સીતાનું હરણ થયું, પણ પછી હરણમાંથી સીતા થઈ કે નહી તે આવ્યું નહિ.
ગીતા પ્રવચનથી ખુશ થશે શ્રોતાએ વારંવાર ‘દોગ્યા ગોપાલનંદન' સાંભળી અતે કહ્યું સરસ મઝા પડી પણ ‘દો ગદ્ધા’ કોણ ? તે ન સમજાવ્યું. વક્તા કહે હું મોટો ને તું નાનો બેય ગદ્ધા.
અિબુધ ફકીરને એક ગામમાં કાંઈ ન સળ્યું. નદીના સામે કાંઠે ગામમાં પેટભર ખીરપૂરી મળી. શ્રાદ્ધ છે. જાણી આશીષ દીધા કે આ ગામમાં રોજ મરો ને રોજ શ્રાદ્ધ થાવ. સામા ગામમાં નહિ !
ચાલાકી-યતિજીએ વારા માટે શાસ્ત્રપાઠ આપી સમજાવ્યું સામાઈય જત્તિઆ વારા. દ્વિ યુદેવ ભગવતા વિધાત્રા વિધિયતે તદેવ શુભાય. રાજાની આંગળી કપાઈ, મંત્રીને કુવામાં નાખ્યો. ભિલ્લો બલી માટે રાજાને પકડી ગયા. આંગળીની ખોડથી બચ્યો. 2 હિતૈષી ન વખાણે તે પર ચિત્રકાર પુત્ર કથા.
કોઈ ન લ્યે તે લેવાની ટેકવાળા શેઠે દારિદ્રનું પુતળું લીધું જેથી ધર્મ લક્ષ્મી સત્ય ચાલ્યા. ટેક જઈ ન શકવાથી બધા પાછા ફર્યા.
જિનપ્રભુ અને મુનિઓ છ કાયના પિતા સદા રક્ષાનો જ ઉપદેશ આપે રાજાએ મારવા ધારેલ છ પુત્રો અને તેના પિતાનું દૃષ્ટાંત.
હાસ્યથી બાંધેલું કર્મ પણ ચંડકાંડની જેમ પીડા કરે છે.
2. ત્યાગીનાજ ઉપદેશની અસર થાય, સંન્યાસીએ ગોળ બંધ કરીને કરાવ્યો.
કનકકૃપા સંગ્રહ
૫૧૫