________________
ત્રીજા પહોરે અપૂર્વ લાભ સૂણે (૩) મિત્ર ઘર દરશન ચોથા પહોરે મૃતક દેખાય (૪) લાભ દેખાય
પશ્ચિમ દિશામાં -- વાયવ્ય કોણ પહેલા પહોરે ગ્રામ ચલાવે (૧) સુખ સંતોષ થાય બીજા પહોરે લાભ વારતા (૨) લાભ વારતા ત્રીજા પહોરે દેશ ચલાવે (૩) વસ્ત્ર લાભ ચોથા પહોરે લાભ દેખાય (૪) શીત રોગ ઉપજે
- ફૂલશા શશી અપછી બાબત - • કોઈ પણ મુસાફર મુસાફરી કરતો હોય અને કૂતરો મનુષ્ય, હાથી, ઘોડા, ઘડો, પલાણ,
દુધાળા વૃક્ષ, ઈટનો ઢગલો, છત્ર, શવ્યા, આસનો, ખાંડણીયો, ધજા, ચામર, ધરો અને ફુલવાળા સ્થાનો પર પેસાબ કરી મુસાફરી કરનારની સામે આવે તો કાર્યસિદ્ધિ
જાણવી. - કૂતરો ભીના છાણ ઉપર પેસાબ કરી મુસાફરની સામે આવે તો મિષ્ટાન્નની પ્રાપ્તિ થાય. • કૂતરો સુકી વસ્તુ ઉપર પેસાબ કરી મુસાફરની સામે આવે તો અનાજ, ગોળ, લાડુની
પ્રાપ્તિ થાય. કૂતરો ઝેરી વૃક્ષો, કાંટાળા વૃક્ષો લાકડું, પત્થર, સુકુ ઝાડ, અથવા તો સ્મશાનમાં રહેલા લાકડા કે હાડકા ઉપર પેસાબ કરી, તેને લાત મારી મુસાફરની સામે આવે તો અશુભ
જાણવું. - કૂતરો મોમાં જડો લઈને મુસાફરની નજીક આવે તો કાર્યસિદ્ધિ જાણવી. • કૂતરો માંસ લઈને મુસાફરની નજીક આવે તો ધનપ્રાપ્તિ જાણવી. - કૂતરો ભીનું લાકડું લઈને આવે તો શુભ ગણવું - કૂતરો બળેલું લાકડું લઈ અથવા સુકું ઘાસ લઈને આવે તો મૃત્યુ જાણવું. - કૂતરો બુઝારેલું લાકડું લઈને મુસાફરની નજીક આવે તો મુસાફરને મુશ્કેલી છે એમ
જાણવું. - કુતરો વચ્ચસહિત હોય તો શુભ ફળ માનવું. - કૂતરો મનુષ્યનું હાડકું લઈ આવે તો ભુમિલાભ માનવો. - કૂતરો વલ્કલ કે વસ્ત્ર લઈને આવે તો મૃત્યુ જાણવું. • કૂતરો સુકા હાડકા સાથે ઘરમાં આવે તો વડીલનું મૃત્યુ ગણાય.
૩૨૨
કનકાપા સંગ્રહ