________________
આ
હસ્તે થયુ હતું. આમ તેઓ સંસ્કૃત ભાષાના મહાન પતિ હતા. કવિ પણ હતા. પ્રસગે મને એક વાત યાદ આવે છે કે તેઓ હંમેશ ઓછામાં ઓછા એક સંસ્કૃત શ્લોકની તે રચના કરતા જ હતા અને જે સમયે એમના મહાન આત્મા કાયાથી મુકત થવાના હતા તે ગંભીર પળે પણ તેઓ પેાતાના આ અટલ નિયમને વિસર્યા નહાતા. એક ગભીર શ્લાક રચી ગયા હતા.
*
તેઓશ્રી પંજાબમાં વિહાર કરતા હતા. તે સમયે આય સમાજીએનું જબ્બર જોર હતું. આ સમાજીએ સામે કોઇ પતિ આંખ ઉંચી કરી શકતે નહિ પરંતુ જેમના પ્રાણમાં તેજ અને કર્તવ્યના દીવડો ચેતેલા હતા, તે પૂ. સ્વ. આચાર્ય ભગવંત મૌન રહી શકયા નહિ. તેઓએ હિન્દી ભાષામાં “ યાન દકુતક તિમિતરણી ” નામના ગ્રન્થ લખ્યા અને તે સમયના આર્યસમાજ પંડિતને આશ્ચય વિમૂઢ બનાવી દીધા. તેએશ્રીએ હિંદી ભાષામાં પણ મૂર્તિમંડન, અવિદ્યાંધકારમાન્ડ, હી ઔર ભી, વેદાંત વિચાર આદિ ગ્રંથા લખ્યા હતા અને તેઓ કેવળ જૈન દર્શનના જ અભ્યાસી હતા એમ નહેતુ દનના પણુ અભ્યાસી હતા.
...અન્ય
સ્વ. ભાચા ભગવતે ગુજરાન પણુ પાતાની મગળ વાણીથી સમૃધ્ધ કરી છે. લગભ સત્તર અઢાર પૂજાઓ, સેંકડો ગીત, સ્તવન વગેરે રચ′′ છે. એ સિવાય એમનાં પ્રતિ ભાનું દર્શન તો તેઓશ્રીએ ભગવતીસૂત્ર પર આપેલા વ્યાખ્યાન જે બે ભાગમાં છપાયેલા છે તેમાંથી મળી આવે છે,
સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ માં રીતે પ્રકાંડ વિદ્વાન અને મહાકવિ હાવા છતાં તે સામાન જ્ઞાતપુત્રના સર્વ ત્યાંગના મંગલમા`ના એક નિષ્ઠાવાન પથિક હતાં. જૈન સાધુએ ફાં પ્રકારને પશ્ચિમ રાખતા નથી. આ જૈન દર્શનની એક વિશિષ્ટતા આચાર્ય ભગવંત પશુ સ પશ્રિડથી જીવનભર દૂર રહ્યા હતા. કીર્તિ, માન, અપમાન રાગ, દ્વેષ એવાં કોઇ તવા પ્રત્યે તેએ કરી પણ આકર્ષીય નહાતા.
છે.
પોતે મહાન કવિ હોવા છતાં સહુની વચ્ચે નિર્દોષ બાળક બનીને જ રહેતા હતા. મહાપુરૂષો એની કાયાથી નહિ પણ એમની જીવનધારાથી જ શાણતા હોય છે. સ્વ, આચાર્ય ભગવંતની જીવનધારા અનેક આત્માઓને મંગલમાગતુ ઉદ્દધન આપી શકી હતી. તેથી જ આજ તેઓ સ્વસ્થ હેાવા છતાં ભારતવર્ષમાં અમર બની શકયા છે.
એમનુ એકે એક ગીત....એમની ગંભીર અને મધુર વાણીના એક એક શબ્દ આજ પશુ વાતાવરણમાં મંગલન્ત્યાતના પ્રકાશ વેરી રહ્યો છે !
એમની જીવન માધુરી અનતકાળ પર્યંત જૈનસમાજને પ્રેરણાના પીયૂષ પાતી જ રહેશે. અગણિત વદન હૈ ! તે મહાપુરુષને ! ને તેમની સુમધુર જીવન માધુરીને!