________________
છે. અંક: ૧૧
કાકા
C
D વૈદ્યરાજ શ્રી મોહનલાલ ધામી
શું ' જીવનનું સાચું દર્શન એની સુવાસમાં રહેલું છે. પુલ કરમાઈ જાય છેપિસાઈ હું જાય છે, પરંતુ એની સૌરભમાં એ અમ્મર જ રહે છે. એ જ રીતે માનવીનું જીવન પણ
એને બિછાવેલી સૌરભમાં જ મઘમઘતું હોય છે. ૬ માનવ કાયા તે અનેક જીને પ્રાપ્ત થાય છે, અનેક ઈવે પાસેથી ચાલી છે હું પણ જાય છે. પરંતુ જીવન જીવી જાણનારે માનવી કાયાની વિદાય પછી પણ યુગ યુગ 5 સુધી અમર રહે છે.
સ્વ ૫. પાદ આચાર્યદેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ કાયાના સ્વછે. રૂપથી આપણી નજર ચિરવિદાય લઈ ચૂક્યા છે....એમની ચિરવિદાય પર કઈ વિરાટ - દીર્ધકાળ પણ ગયો નથી. હજુ ગઈકાલે જ એમનું પ્રશાંત અને પ્રતિભા સંપન્ન મુખ છે છે સૌમ્ય આનંદનાં દર્શન કરાવતું હતું. હજી ગઈકાલે જ એમનાં હૃદય ભંડારમાંથી ઉપસી
આવતાં ભકિતભાવભર્યા ગીતે વાતાવરણમાં કાલેલતાં હતાં. હજી ગઈકાલે જ એમનું શું સર્વત્યાગના તેજથી શુભતું ભવ્ય કપાળ જન જીવનને મુક્તિ મહામંત્ર દર્શાવતું હતું. આ £ હજી ગઈ કાલે જ એમની શાંતરસથી નિઝરતી વાણી આપણાં હૃદય દાવાનળને ઠારતી હતી... હું
અને આજ...
કાયા નષ્ટ પામી છે, કાયાનું સ્વરૂપ ચિરવિદાય લઈ ચૂક્યું છે. પરંતુ સમગ્ર જૈન 8 સમાજમાં નહિ પણ જેનેતર સમાજમાં કે એમના જીવનની ખુબુ વેરાયેલી પડી છે.
સહુ જાણે છે કે સ્વ. આચાર્ય ભગવંત કેવળ તત્વજ્ઞ પુરુષ નહેતા, પણ વર્ત- B મેં માને યુગના એક મહાકવિ હતા. એમના કાવ્યામૃત દ્વારા આજ પણ અનેક નરનાર સર્વ છે ત્યાગની અને ભક્તિભાવની નૂતન વીણાના સ્વાદેલન સાંભળી રહ્યાં છે.
. આચાર્ય ભગવંત સંસ્કૃત ભાષાના મહાન પંડિત હતા. તેઓએ સંસ્કૃત છે ભાષામાં મેરૂત્રદશિ કથા, વૈરાગ્યરસમંજરી, તત્વન્યાયવિભાકર, રમૈત્યવંદન ચતુર્વિશતિ,
સ્તુતિ ચતુર્વિશતિકા, શકરાજ કથા વગેરે અનેક ગ્રન્થની રચના કરી હતી. એ સિવાય વિ સંમતિતત્વો પાન, સન્મતિતની વૃત્તિનું સંક્ષિપ્ત સ્વરૂપ, સૂત્રાર્થમુકતાવલી વગેરે થી
મહાન સંસ્કૃત ગ્રન્થનું સુચારુ રૂપે સંકલન કર્યું છે અને ગયા વર્ષમાં જ તેઓશ્રીએ સંપાદન કરેલા દ્વાદશાનિયચક્રનું પ્રકાશન ભારતના ઉપરાષ્ટ્રપતિ ડો. શ્રી રાધાકૃષ્ણનનાં વરદ્દ