________________
૪૩
પ્રકારના પાત્ર જીવોને ઉદ્દેશીને, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે અનેક પ્રકારના ભેદોવાળી જૈન આચારની અનેક ક્રિયાઓ છે, તે સર્વ ક્રિયાઓના કેન્દ્રરૂપ શ્રી પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયા છે. કારણ કે તે સર્વ સદાચારોનું ઊંડુ વ્યવહારુ, વ્યાપક અને મજબૂત મૂળ છે.
તેથી સૌથી પ્રથમ, રોજના આચાર માટે તેના સૂત્રોના અભ્યાસ કર્યા પછી, તુજ અભ્યાસક્રમમાં પૂર્વાચાર્યોએ વિચાર પ્રકરણને સ્થાન આપેલુ છે. તે તદ્દન વ્યાજી જ છે,
૭, નવતત્ત્વ: વગેરે વિવિજ્ઞાનના અને બીજા તત્ત્વજ્ઞાનના પુસ્તકોને મદલે, તેના એક અંગ તરીકેના માત્ર જીવતત્ત્વ વિષે પહેલુ જાણવાની જરૂર, જીવનને દયા તરફ વિશેષ દૃઢ કરવાના ઉદ્દેશથી જ છે.
પવિત્ર જીવનને મુખ્ય પાચેા જે યા તે દૃઢ થયા. પછી જેમ જેમ વિશેષ તત્ત્વા જાણવાની ઇચ્છા વધતી જાય તેમ તેમ વિશેષ જ્ઞાન મેળવવાને બીજા પુષ્કળ સાધના ગાઠવવામાં આવ્યાં છે માટે પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસ પછી જીવવિચાર પ્રકરણના અભ્યાસ કરાવવાની પૂર્વાચાર્યાની ગોઠવણુ ખરાબર છે.
*
૮. આ ઉપરથી એવી પણ જૈન શૈલી સમજાય છે, કે જાણતાં અજાણતાં પણ મહાપુરુષોએ ખતાવેલી શુધ્ધ આચારની ટેવ તે પહેલેથી જ કેળવવી જોઈએ. અને સાથે સાથે તેના વિષેના એધ પણ મેળવતા જવા જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org